દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે નહિ

સવારે અને સાંજે બનાવી શકાય તેવું રસોઈ માટેનું મેનુ
દાળ, ભાત, શાક, રોટલી અથવા મગ, ભાત, રોટલી અથવા છૂટી દાળ, ભાત, કઢી
મજેદાર રાઈસમાંથી બનતી રેસીપી જાણો અને મિત્રો સાથે શેર કરો વાંચવા અહી ક્લિક કરો
ચોળા, ભાત, રોટલી અથવા ખીચળી, ભાખરી, અને શાક અથવા દાળ ફ્રાય, ભાત, રોટલી
➤ સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો
આલું પરોઠા, દહીં પુલાવ
વાલ, ભાત, કઢી, રોટલી
ઢેબરા (મેથી અથવા દુધીના)
ભાજી પાવ
અડદ, મગની દાળ
દૂધ પાક, પૂરી શાક
દાળ ઢોકળી, ભાત, ભાખરી
બટાકા પૌવા, ભાખરી
છોલે ચણા, પરોઠા
કેપ્સીકમ મરચાનું શાક, પરોઠા અથવા રોટલી
અલ્લુ મટર, પરાઠા
દેશી ચણા, ભાત, રોટલી
રાજમાનું શાક, રોટલી અથવા પરાઠા
ભાખરી – ચા અને તળેલા મરચા
રીંગણનું ઓરો અને રોટલા
પાંચ દાળનું શાક અને રોટલા કે ભાખરી
દુધીના મુઠીયા અને ચા
દુધી ચણાનું શાક અને રોટલી
કોબીજ ફલાવરના પરોઠા
હળવા નાસ્તામાં બનાવી શકાય તેવું મેનુ
બટાટા પૌવા
ખમણ-ઢોકળા
➤ સુરતી પ્રખ્યાત સેવ- ખમણી બનાવવાની રીત વાંચો અને શેર કરો : અહીંયા ક્લિક કરો
ચણાના પુડલા
પાણીપૂરી
ખમણી
ભજીયા, ગોટા
➤ સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત : અહીંયા ક્લિક કરો
દાળ વડા
સેવ ઉસળ
રગડા પેટીસ
દહીં પૂરી, સેવ પૂરી
સમોસા, ઘૂઘરા
➤ તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો : અહીંયા ક્લિક કરો
કચોરીદાબેલી, સેન્ડવીચ
બટાકા વળા, વડા પાઉં
ઢોસા, ઈડલી, મેંદુ વડા, દહીં વડા
➤ પેપર ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા ઘરે બનાવવા માટે રેસીપી: અહીંયા ક્લિક કરો
ભેળ
અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડવા માટે અહી ક્લિક કરો telegram
મોડર્રન કિચન બનાવવા માટે કિચન ટીપ્સ | રસોડામાં કિચન ની ડિઝાઇન | રસોઈ ટીપ્સ | કિચન ટિપ્સ
રસોડું કેવી રીતે ડિઝાઇન કરવું, રસોડામાં ફર્નિચરની ડીઝાઇન કેવી હોવી જોઈએ, વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડું ની ગોઠવણી કેવી હોવી જોઈએ તેની મહત્વની ટીપ્સ રસોડું (કિચન) ડિઝાઇન કરવું એ માત્ર દેખાવ માટે નહીં પરંતુ સુવિધા, સુરક્ષા અને રોજિંદા ઉપયોગ માટે ખૂબ મહત્વનું છે. નીચે હું તમને ત્રણ ભાગમાં સરળ રીતે સમજાવું છું: 🏡 1. રસોડું કેવી…
ઉપવાસના દિવસોમાં ખાય શકાય તેવી ફરાળી રેસીપી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ
ફરાળી પૂરી અને દહીંની ચટણી બનાવવાની રીત ફરાળી પૂરી બનાવવાની રીત 🧂 સામગ્રી 👩🍳 બનાવવાની રીત 👉 ગરમાગરમ ફરાળી પૂરી તૈયાર. 🥣 દહીંની ચટણી બનાવવાની રીત 🧂 સામગ્રી 👩🍳 બનાવવાની રીત 👉 ટેસ્ટી ફરાળી દહીં ચટણી તૈયાર. 💡 સર્વિંગ ટિપ: ગરમ ફરાળી પૂરી સાથે ઠંડી દહીં ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે — ખાસ કરીને…
પ્રેશર કૂકર સાથે સંબંધિત આ ટિપ્સ જે 99% લોકોને ખબર નહીં હોય
પ્રેશર કૂકર સાથે સંબંધિત આ ટિપ્સ જે 99% લોકોને ખબર નહીં હોય કૂકરના ઢાંકણામાંથી ફીણ આવવું ઘણી વખત એવું બને કે પ્રેશર કૂકરમાં રસોઈ રાંધતી વખતે ઢાંકણમાંથી ફીણ નીકળવા લાગે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ખાધપદાર્થો બનાવતી વખતે આવું વારંવાર થાય છે. કઠોળ અને ચોખા રાંધતી વખતે ઘણી વાર ફીણ નીકળે છે.…



