દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે નહિ

સવારે અને સાંજે બનાવી શકાય તેવું રસોઈ માટેનું મેનુ
દાળ, ભાત, શાક, રોટલી અથવા મગ, ભાત, રોટલી અથવા છૂટી દાળ, ભાત, કઢી
મજેદાર રાઈસમાંથી બનતી રેસીપી જાણો અને મિત્રો સાથે શેર કરો વાંચવા અહી ક્લિક કરો
ચોળા, ભાત, રોટલી અથવા ખીચળી, ભાખરી, અને શાક અથવા દાળ ફ્રાય, ભાત, રોટલી
➤ સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે : અહીંયા ક્લિક કરો
આલું પરોઠા, દહીં પુલાવ
વાલ, ભાત, કઢી, રોટલી
ઢેબરા (મેથી અથવા દુધીના)
ભાજી પાવ
અડદ, મગની દાળ
દૂધ પાક, પૂરી શાક
દાળ ઢોકળી, ભાત, ભાખરી
બટાકા પૌવા, ભાખરી
છોલે ચણા, પરોઠા
કેપ્સીકમ મરચાનું શાક, પરોઠા અથવા રોટલી
અલ્લુ મટર, પરાઠા
દેશી ચણા, ભાત, રોટલી
રાજમાનું શાક, રોટલી અથવા પરાઠા
ભાખરી – ચા અને તળેલા મરચા
રીંગણનું ઓરો અને રોટલા
પાંચ દાળનું શાક અને રોટલા કે ભાખરી
દુધીના મુઠીયા અને ચા
દુધી ચણાનું શાક અને રોટલી
કોબીજ ફલાવરના પરોઠા
હળવા નાસ્તામાં બનાવી શકાય તેવું મેનુ
બટાટા પૌવા
ખમણ-ઢોકળા
➤ સુરતી પ્રખ્યાત સેવ- ખમણી બનાવવાની રીત વાંચો અને શેર કરો : અહીંયા ક્લિક કરો
ચણાના પુડલા
પાણીપૂરી
ખમણી
ભજીયા, ગોટા
➤ સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા બનાવવાની રીત : અહીંયા ક્લિક કરો
દાળ વડા
સેવ ઉસળ
રગડા પેટીસ
દહીં પૂરી, સેવ પૂરી
સમોસા, ઘૂઘરા
➤ તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો : અહીંયા ક્લિક કરો
કચોરીદાબેલી, સેન્ડવીચ
બટાકા વળા, વડા પાઉં
ઢોસા, ઈડલી, મેંદુ વડા, દહીં વડા
➤ પેપર ઢોસા, મસાલા ઢોસા, રવા ઢોસા ઘરે બનાવવા માટે રેસીપી: અહીંયા ક્લિક કરો
ભેળ
અમારી ટેલીગ્રામ ચેનલ સાથે જોડવા માટે અહી ક્લિક કરો telegram
-
ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
1. ગેસ સિલિન્ડર ખાલી થઈ ગયું?એક ભીનું કપડું લઈને સિલિન્ડરના નીચે રાખો સંપૂર્ણ ખાલી થશે ત્યાં સુધી ગેસ મળશે. 2. ફ્રિજમાંથી દુર્ગંધ આવે છે?> એક નાની કટોરીમાં કોફી પાઉડર રાખો અને તેને ફ્રિજ માં રાખો ફ્રિજમાંથી તરત જ તાજી સુગંધ આવશે. ૩. શૂઝ માંથી ગંદી દુર્ગંધ આવે?રાતે તેમાં લીમડાના પાન નાખો સવારે દુર્ગંધ ગાયબ. 4.…
-
ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી
દાળ ઢોકળીથી લઈને સંભાર સુધી ભારતના દરેક ઘરની શાન છે દાળજુવો ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી ગુજરાત ની પ્રખ્યાત દાળ ઢોકળી બનાવવાની રીત સામગ્રી:1 કપ તુવેરની દાળ, એક ચપટી હિંગ, આમલી, અડધી ચમચી જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી મેથીના દાણા, ગોળ, 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, કઢી પત્તા, અડધો કપ…
-
કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
કંદોઈ જેવા કેસર પેંડા બનાવવાની રીત આજે આપણે મીઠાઈ વાળા(traditional indian mithai) ની દુકાન જેવા કેસર પેંડા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું આ પેંડા ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછી મહેનતમાં બંને તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ કેસરપંડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ સૌથી પહેલા આપણે જાડા તળિયા વાળી કડાઈ લઈને…