આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવુંUsing Khetsi Maithiya herbal medicine

2
18542
Using Khetsi Maithiya herbal medicine

તમારા દરરોજના આહાર અને વિહાર થી તમારું આરોગ્ય જાળવો આજ કાલ ની ભાગદોડની આ દુનિયામાં લોકેા પોતાના શરીરનું ધ્યાન રાખવામાં અસફળ રહે છેUsing Khetsi Maithiya herbal medicine

, આજના જમાના વાસ્તવમાં શરીર માટે કમાવું જોઇએ. અને તેના માટે આહાર વિહાર ખુબ જરૂરી છે જે આજના જમાનામાં રાક્ય નથી. આ મ છ તા લો કો ને શ રી ર સા ચ વ વું હોય તો આ રહ્યા તંદુરસ્તી માટેના ખાસ નિયમો … .. જે જરૂર વાંચજો અને તમારા ખાસ મિત્રોને સાથે શેર કરજો જેથી આજના આ ભાગદોડની જીંદગીમાં પોતાનું શરીર સાચવી શકે.

૧ ) સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ . ૨ ) ભુખ કરતા ૧૦ ટકા ઓછું ખાવુ ૩ ) મોનીંગ વોકને જીવન નો એક ભાગ રૂપે રોજ અપનાવો ૪ ) ફાસ્ટ ફૂડને વિશ્રય આપો , ગેસ અને એસી.ડી.ટી. યરો શરીરમાં લોહી નહિ બને . ૫ ) સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું ૬ ) રોજ કસરતો કરો . જેવી આવડે તેવી , જેથી ડોકટર પાસે જવું ના પડે . ૭ ) બી . પી . , ડાયાબીટીશ થાયરોઇડ કે કોલેસ્ટ્રોલ આવે તે પહેલા મોનીંગ વોક શરૂ કરી દો

૮ ) દાંત એ દરેક રોગનો પ્રવેશ દ્વાર છે . , મારો બનાવેલ ધરેલુ ટુથ પાવડર વાપરો . ૯ ) શાકમાં તેલનું પ્રમાણ ખુબ ઓછો અને જરૂર પુરતો જ વાપરવું ૧૦ ) રાત્રીના ૧૧ વાગા પહેલા સુવુ ત્યારબાદ વાયુનો પ્રકોપ શરૂ ઘરો . જેથી સાંધાના દુખાવા થશે . ૧૧ ) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે . ૧૨ ) ડોકટર પાસે જતા પહેલા ખેતસી મૈઠીયા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો

૧૩ ) વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી . ૧૪ ) આર્યુવેદ તાં પણ ઘરના રસોડાના મસાલાથી બનાવેલ દવા અતિ કિંમતી છે . ૧૫ ) દાંતઃસ્વચ્છ તોજીવન સ્વચ્છ . ૧૬ ) એ.સી.ડી.ટી. થાય તો કાટાળુ માયુ ઉત્તમ ફળ છે . તેનું સેવન કરો ૧૭ ) બાળકોને વેર , ભુંગરા , બીસ્કીટ ના આપો , તેનો પાયો નબળો પડી જશે , યાદશક્તિ નહિ રહે .

સામાન્ય પણ બિમાર પડી જશો તો પણ ડોકટર પાસે જરો તો ૫૦૦/૧૦૦૦ પીયા લાગી જરો . આજે ડોક્ટરો પણ આપે છે . , તે જીંદગીભર ખાવી પડે છે . નવું જીવન આપે છે . , પણ દવાઓ પણ આપણા કમાયેલ પૈસા થી કંઇ સારૂ ખાવા ન બદલીમાં દવાઓ ખાવી તેનાથી વિશેષ કોઇ કમનસીબી નથી . સ્વસ્થ રહો , હમેંશા આનંદ માં રહો અને સ્વસ્થ્ય રહોUsing Khetsi Maithiya herbal medicine

➤ આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત : અહીંયા ક્લિક કરો

➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો

➤ હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ : અહીંયા ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here