શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત

સુરેન્દ્રનગરનું પ્રખ્યાત લીલા ચણાનું શાક | મહેસાણા ના પ્રખ્યાત તુવેરના ટોઠા બનાવવાની રીત |

હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સુરેન્દ્રનગર નું ફેમસ લીલા ચણાનું શાક આ શાક ખૂબ જ મજા આવે છે તો એકદમ સિમ્પલ અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું સુરેન્દ્રનગરનું શાક બનાવવાનું શરૂ કરીએ

આ શાક બનાવવા માટે જરૂરી સામગ્રી | લીલા ચણાનું શાક

  • અઢીસો ગ્રામ લીલા ચણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી ખાંડ
  • 10 થી 12 લસણ
  • જરૂર મુજબ તેલ
  • રાઈ
  • જીરું
  • બે સૂકા લાલ મરચા
  • એક તમાલપત્ર
  • ત્રણ લવિંગ
  • તજનો ટુકડો
  • ચણાનો લોટ

લીલા ચણાનું શાક બનાવવા માટેની રેસીપી | lila chananu shak

સુરેન્દ્રનગર નું પ્રખ્યાત લીલા ચણાનું શાક બનાવવા માટેની રેસીપી પહેલા જોવા માટે ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવવા સૌથી પહેલાં ચણાને બાફવા પેનમાં બે કપ જેટલું પાણી એડ કરી દઈએ અઢીસો ગ્રામ અને દોઢ કપ એટલે કે એક કપની ઉપર અડધા કપ જેટલા લીલા ચણા લીધેલા છે તેને બાફવા માટે એડ કરી દઈએ તો તેના ફટાફટ બફાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને બાફતી વખતે ચણાનો ગ્રીન કલર જળવાઈ રહે એના માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ અને હવે હાઈ ગેસની ફ્લેમ પર જણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બાફી લઈએ તો ચણાને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે કુકરની બદલે આ રીતના ખુલ્લા ફેનમાં ચણાને બાફવાથી તેમાં મીઠાશ જળવાઈ રહે છે તે લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાને ચેક કરીએ તો એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે સારી રીતે બફાઈ ગયા છે

બાફેલા ચણા માં રહેલું પાણી કાઢી લઈએ શાક માટે આપણા જણા ફટાફટ બફાઈને તૈયાર થઈ ગયા છે અને વધેલા આ પાણીનો ઉપયોગ આપણે શાકની ગ્રેવી માટે કરશું ની ચટણી બનાવવા માટે ખાણણીમાં 10 થી 12 લસણ નીકાળી અડધી ચમચી જેટલું જીરું અને એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાઉડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ તો બધી વસ્તુ ક્રશ થઈ ગઈ છે અને આપણી સ્પાઇસી લસણની ચટણી તૈયાર થઈ ગયું છે હવે શાકમાં એડ કરવાની ગ્રેવી બનાવવા માટે મેં અહિયાં બે મીડિયમ સાઇઝના ટામેટાના ટુકડા કરી લીધેલા છે સાથે મેં ચાર નંગ જેટલી લીલી ડુંગળી ના સફેદ અને લીલા ભાગને આઝાદ કરીને કટ કરી લીધેલા છે તો શિયાળામાં લીલી ડુંગળી સીઝનમાં છે એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે તમે તેની જગ્યાએ બે સુખી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો અને એ કે જેટલો આદુનો ટુકડો અને એક લીલા મરચા ના ટુકડા એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ

તો બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો કાઠીયાવાડી શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો હવે ગરમ તેલમાં અડધી ચમચી એટલે રાય એક ચમચી જેટલું જીરું અને એક પીન જેટલી હિંગ એડ કરીને રાય અને જીરુંને સારી રીતે કકડવા દઈએ તેમણે રાઈ જીરૂ તતડી ગયા છે હવે મેં અહીંયા સૂકા મસાલામાં બે સૂકા લાલ મરચા એક તમાલપત્ર ત્રણ લવિંગ અને અડધો ઇંચ જેટલો તજનો ટુકડો લીધેલો છે તેની એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો સૂકા મસાલા ની આ રીતના તેલમાં સોતે કરવાથી એની એકદમ સરસ કહેવાય આપણા શાકમાં આવે છે આપણા મસાલા સાથે થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ

મેં અહીંયા એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે જેને એડ કરીને ધીમા ગેસ પર ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને રોઝ કરી લઈએ તો થોડા ચણાના લોટની આ રીતના રોસ્ટ કરીને ગ્રેવીમાં એડ કરવાથી તે શાખના રસ્તાને એકદમ સરસ ઠીકનેસ અને ક્રિમિનાન્સ આપે છે ને એનો કલર બદલાઈ ગયો છે ત્યારે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા માટે વાટકીમાં એક મોટી ચમચી તૈયાર કરેલી કાઠીયાવાડી લસણની ચટણી અડધી ચમચી જેટલો હળદર પાઉડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે એના માટે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ સાથે અડધા કપ જેટલી છાશ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ

તમારા ટેસ્ટમાં પાણીની જગ્યાએ થોડી છાશ એડ કરવાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે તૈયાર કરેલી મસાલા પેસ્ટને તેલમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સોતે કરી લઈએ તો મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સોતે કરવાથી શાકનો સ્વાદ આવે છે હવે તૈયાર કરેલી ટમેટાની ડુંગળીની ગ્રેવીને એડ કરી દઈએ અને આપણી ગ્રેવી ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ ની ફ્રેમ પર ગ્રેવી ની સાઈડ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક કરી લઈએ તો ગ્રેવીને ખૂબ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડીયમ રાખવાની છે અને તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે

તે લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઠાકર ને ખોલી લઈએ તો આપણી ગ્રેવી એકદમ સારી રીતે કુક થઈને તેની સાઈડ માંથી તેલ છૂટું પડી ગયું છે તે હવે આ સમયે એડ કરેલી ડુંગળીના ઘટ કરેલા લીલા ભાગને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ રસો કરવા માટે બાફેલા ચણામાંથી વધેલા પાણીને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી શાકનો કલર અને સ્વાદ જળવાઈ રહે છે અને હવે ઢાંકણ ઢાંકીને શાકને મીડીયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઉકાળી લઇએ જેથી ગ્રેવીને એકદમ સરસ ફ્લેવર આપણા ચણામાં એડ થઈ જાય અને શાકનો રસો પણ ઘટ્ટ થઈ જાય તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઠાકર ને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવીની ઉપર થી છૂટો પડી ગયો છે પણ એકદમ સારી રીતે ઠીક થઈને કંઈ વાર થઈ ગયો છે તો શાકનો રસ તમને જે રીતના પતલો કે જાડો જોતો હોય તે રીતના તમે રોકી શકો છો તમે તૈયાર થયેલા શાકમાં અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ

ત્યારે બધા જ ટેસ્ટી બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી જેટલું ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે શાકને સર્વ કરતા પહેલા તેની ઉપર એક સ્પેશિયલ તડકો કરી લઈએ તો તેના માટે તડકા પેનમાં બે મોટી ચમચી તેલ એડ કરી દઈએ આપણે તેલ ગરમ થઇ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમ તેલમાં અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ એની હવે ગરમાગરમ તડકાને શાકમાં એડ કરી દઈએ તો તૈયાર થયેલા શાક ઉપર આ રીતના થોડો તેલનો તડકો એડ કરવાથી શાકમાં સ્વાદ એકદમ લીલા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા શાક ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ તો રોટલા સાથે ખાવાની મજા આવે તેવું આપણું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તમે શાકને સર્વ કરવા માટે વાટકામાં એક રોટલાના ભૂકાને આ રીતના ચોળીને એડ કરી દઈએ અને હવે તેની ઉપર શાકને આ રીતના સ્પ્રેડ કરીને એડ કરી દઈએ તો હાથેથી ક્રશ કરેલા રોટલા સાથે ખાવાની મજા આવે તેવું ટેસ્ટી લીલા ચણાનું શાક

મહેસાણા ના પ્રખ્યાત તુવેરના ટોઠા | tuverna tothani recipe

તુવેરના ટોઠા બનાવવા માટે જરૂરી સામગ્રી

  • તુવેરના દાણા
  • આદુ-મરચાની લસણની પેસ્ટ
  • આદુના ટુકડા 5 થી 6 લસણની કળી
  • ચાર મોટી ચમચી જેટલું તેલ
  • લીલી વરિયાળી
  • એક મોટી ચમચી જેટલા સફેદ તલ
  • થોડા સુકા મસાલા
  • ટમેટા બે મોટી સાઈઝના
  • બે ડુંગળી મોટી સાઈઝની
  • સાતથી આઠ લીલા લસણની કળી
  • સ્વાદ મુજબ મીઠું

હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી તૈયાર કરતું સાથે લીલી તુવેર પલાળવાની કે પછી બબાફવાની ઝંઝટ વગર લીલી તુવેર સાથે ૧૫ થી ૨૦ મિનિટમાં તૈયાર કરશો અને ટોઠાનો સ્વાદ 100 ગણી વધારતી લેસનની ચટણી સાથે તેને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ચાલો રેસીપી શરૂ કરીએ

સૌથી પહેલા આપણે આદુ-મરચાની લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ તમે ત્રણથી ચાર નંગ જેટલા તીખા લીલા મરચા લીધેલા છે તો ટોઠા થોડા સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે મરચા નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો ત્યારે એ કે જેટલા આદુના ટુકડા 5 થી 6 લસણની કળી લીધેલી છે તો ટોઠા લસણનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને હવે કોઈપણ જાતના પાણીને વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઈન્ડ થઈને આપણી આ રીતની કોર્સ તૈયાર થઈ ગઈ છે

તો હવે ટોઠા વઘારવા કડાઈમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ હવે ગરમ તેલમાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી લીલી વરિયાળી તો લીલી વરિયાળી નો સ્વાદ વધારમાં એકદમ સરસ લાગે છે સાથે એક મોટી ચમચી જેટલા સફેદ તલ અને મેં થોડા સુકા મસાલા લીધેલા છે જેમાં એક તમાલપત્ર બે સૂકા લાલ મરચા ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ તે જેટલો તજનો ટુકડો અને એક બાજુ લીધેલું છે સાથે એક પીન જેટલી હિંગ એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ તો વઘારમાં થોડા સૂકા મસાલા એડ કરવાથી તેને ફ્લેવર એકદમ સરસ આવે છે હવે તૈયાર કરેલી આદુ મરચાની લસણની પેસ્ટ ને એડ કરી દઈએ અને તેને તેલમાં સારી રીતે સાચવી લઈએ જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય તો આપણી બેતળાય છે

ત્યાં સુધી મેં અહીંયા બે મોટી સાઇઝની ડુંગળી પીસ કરી લીધેલા છે તો ટોઠાના વઘારમાં ડુંગળીને ઝીણી સુધારવાની બદલે જો આપણે તેને પેસ્ટ એડ કરશો તો તે એકદમ ટેસ્ટી લાગશે તો હવે ડુંગળીમાં થોડું પાણીનો ભાગ રહેલો છે એટલે કોઈ પણ જાતના પાણીને કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો ડુંગળી ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણા વઘારને જોઈએ તો આદુ-મરચાની લસણની પેસ્ટ સારી રીતે સચળાઈ ગઈ છે હવે તેમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ને એડ કરી દઈએ અને હવે તેને સારી રીતે સાચવી લઈએ જેથી ડુંગળીનો કાચો સ્વાદ વયો જાય તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈટમાંથી તેલ છૂટું પડી ગયું છે

હવે મેં અડધો કપ અને સાતથી આઠ લીલા લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે તો શિયાળાને લીધે લસણનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે હવે તેને એડ કરીને સારી રીતે સાચવી લઈએ થતા ઓછો સમય લાગે છે એટલે આપણે શરૂઆતમાં તેને વઘારમાં એડ નથી કરવાનો ડુંગળીની પેસ્ટ સંતળાઈ જાય પછી જ આપણે તેને સાંતળવાનું છે ત્યાં સુધી મેં અહીંયા બે મોટી સાઈઝના ટમેટા ના રફી પીસ કરી લીધેલા છે તો મેં અહીંયા ડુંગળી અને ટામેટાનો પ્રમાણ સરખું રાખેલું છે હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો ટામેટા ગ્રાઈન્ડ છે ને તેની આ રીતની પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે આપણા વઘારને જોઈએ તો લીલું લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયું છે તો એ તૈયાર કરેલી ટામેટાની એડ કરી દઈએ અને પ્યુરે ફટાફટ કૂક થઈ જાય

તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે સાચવી લઈએ અને હવે ગેસની ફ્લેમ મીડીયમ કરીને ઢાંકણ બંધ કરી દઈએ અને ગ્રેવી ની સાઈડ માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને વચ્ચે વચ્ચે આપણે થોડું હલાવતા રહેવાનું છે તે કડાઈમાં ચોંટે નહીં ત્યાં સુધી આપણે ફટાફટ ટોઠાને બાફી લઈએ તમે અહીંયા તપેલામાં ત્રણ કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને દાણા ફટાફટ બફાઈ જાય તેના માટે ફક્ત એક પિન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ સાથે બાફતી વખતે દાડાનો કલર એકદમ સરસ ગ્રીન ચડવા રહે તેના માટે એક પેન જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ આ દાણા કુમળા અને એકદમ તાજા હોય છે તેથી તેને બફાતા ઓછો સમય લાગે છે તે લગભગ સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને દાણા એકદમ સારી રીતે બફાઈ ગયા છે

હાથમાં લઈને ધાણા ને ચેક કરીએ તો તે સારી રીતે પ્રેસ થઈ જાય છે તો દાણાને ગરમ પાણી માંથી કાઢી લઈએ અને આપણી ગ્રેવીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને તેની સાઇડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાઉડર અને ટોઠાનો કલર એકદમ સરસ આવે તેના માટે એક મોટી ચમચી લો કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બધા જ ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે એક ચમચી ગોળ એડ કરી દઈએ તમે તેની જગ્યાએ ખાંડ નો ઉપયોગ પણ કરી શકો છો અને હવે મસાલા ગ્રેવી સાથે એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે થોડું પાણી એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈએ તો થોડી જ વાર ગ્રેવી સાથે આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે

હવે મેં અડધા કપ જેટલી સુધારીની લીલી ડુંગળી લીધેલી છે તેને એડ કરીને ગ્રેવીમાં સારી રીતે સાચવી લઈએ તો લીલી ડુંગળી ને કુક થતા એકદમ ઓછો સમય લાગે છે એટલે ગ્રેવી એકદમ સારી રીતે કોક થઈ જાય પછી જ આપણે તેને એડ કરવાની છે થોડી જ વારમાં આપણે ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે હવે બાફેલી તુવેરના દાણા ને ગ્રેવીમાં એડ કરી દઈએ આને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો દાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે ગ્રેવીનો રસો કરવા માટે એક કપ જેટલું સહેજ ગરમ પાણી એડ કરી દઈએ અને તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો રસો કરવા માટે ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી મસાલા ની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે અને હવે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ પર ટોઠાને પાંચથી સાત મિનિટ માટે કુક કરી લઈએ જેથી મસાલા ની એકદમ સરસ ફ્લેવર આપણા તુવેરના દાણા માં એડ થઈ જાય તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ તો ગ્રેવી અને મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણા ટોઠાતૈયાર થઈ ગયા છે તો હવે તેમાં એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ટોઠાતૈયાર થઈ ગયા છે અને તૈયાર થયેલા ટોઠાની ગ્રેવી ની કન્સીસ્ટન્સી જોઈએ તો તે આ રીતના ઠીક હોવાની સાથે ચમચામાંથી પડે તેવી છે તે ખાવામાં એકદમ પરફેક્ટ છે તે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા લીલી તુવર સાથે ચટાકેદાર ટોઠાતૈયાર થઈ ગયા છે તેને બનાવવા એકદમ સહેલા તમે ટોઠાનો સ્વાદ સહ ઘણો વધારતી લીલા લસણ સાથે ચટણી બનાવવા પેન્ટમાં છ થી સાત મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો આ ચટણીમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું કરી શકો છો

હવે ગરમ તેલમાં એક પેન જેટલી હિંગ એડ કરી દઈએ હવે મેં અહીંયા વજનમાં 75 ગ્રામ અને કપથી માપીએ તો એક કપ જેટલા લીલા લસણ ના ઝીણા ટુકડા કરી લીધેલા છે તેને એડ કરીને તેલમાં સારી રીતે સાંતળી લઈએ તો ટોઠાને સર્વ કરતી વખતે લીલા લસણ સાથે બનેલી આ ચટણીને ઉપરથી એડ કરવામાં આવે છે તેનાથી ટોઠાનો સ્વાદ એકદમ વધી જાય છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણું લસણ એકદમ સારી રીતે સંતળાઈ ગયો છે આપણે તેને બ્રાઉન નથી કરવાનું. તો હવે તીખાશ માટે મેં અહીંયા છ થી સાત તીખા લીલા મરચાના ટુકડા લીધેલા છે તો આ ચટણી થોડી સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે બે ઇંચ જેટલા આદુના ટુકડા સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલામાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે સાચવી લઈએ તો આ ચટણીને ગ્રીન રાખવામાં આવે છે એટલે તેમાં મસાલા એકદમ ઓછા હોય છે તો મસાલા સારી રીતે સંતળાઈ ગયા છે હવે ચટણીની કન્સીસ્ટન્સી થોડી પતલી કરવા માટે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે એક કપ જેટલા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ થયા ચટણીમાં મેં કોથમીર અને લીલા લસણ નું પ્રમાણ સરખું રાખેલું છે તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે કૂક થઈને આપણી ચટણીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે તો એસ ની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ચટણીમાં થોડો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ ચટણી થોડી તીખી થોડી ખારી અને ખટાશવાળી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો ટોઠા સાથે એક વાર જરૂરથી ટ્રાય કરવા જેવી આપણી ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે ફટાફટ ટોઠાને સર્વ કરી લઈએ

તો વાટકામાં સૌથી પહેલા ગરમાગરમ ટોઠાને એડ કરી દઈએ હવે તેની ઉપર થોડી તૈયાર કરી લીલા લસણની ચટણી ને એડ કરી દઈએ હવે ઉપરથી થોડી સેવ અને થોડી ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ હવે ટોઠાસાથે ખાવાની મજા આવે તેવી શેકેલી બ્રેડ લીધેલી છે તમે તેની જગ્યાએ કોરી બ્રેડ કે પછી રોટલા ને પણ લઈ શકો છો સાથે થોડી મસાલા છાશ ડુંગળીનો સલાડ તમારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો

ખીચડો બનાવવાની રીત | khichdo bnavvani rit

ગુજરાતમાં મકરસંક્રાંતિ પતંગ ચગાવવાનો તહેવાર આવે એટલે દરેકના ઘરમાં ખીચડો બનાવવાની એક વારંપરિક રિવાજ છે તો અત્યારની મહિલાઓને ખીચડો બનાવતા આવડતો નથી હોતું તો હું તમારી સાથે આજે ટ્રેડિશનલ રીતથી ખીચડો બનાવવાની રેસીપી શેર કરું છું. જો તમને આ રેસીપી પસંદ આવે તો તમારે મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી આપની આ ટ્રેડિશનલ વાનગી નો પારંપરિક રિવાજ જળવાઈ રહે

ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી

  • એક ચોથાઈ કપ આખા મગ
  • એક ચોથાઈ કપ જુવાર કે ઝાર
  • એક ચોથાઈ કપ બાજરી
  • એક ચોથાઈ કપ તુવેરની દાળ
  • ઘઉંના ફાડા
  • એક ચોથાઈ કપ ચોખા
  • 1/4 કપ ઘઉંના ફાડા
  • એક ચોથાઈ ચણાની દાળ
  • 1/4 cup જેટલા કાચા સીંગદાણા
  • 4 લીલા મરચા
  • સ્વાદમુજબ મીઠું
  • છ થી સાત મરીના દાણા
  • શાકભાજી માં ગાજર, બટેટા,
  • અડધી ટીસ્પૂન સૂકી હળદર, ટમેટા, તુવેરના દાણા, લીલા વટાણા

ઉતરાયણ માટે સાત ધાનનો નો તીખો ખીચડો બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ ખીચડો ખાવાની બહુ જ મજા આવશે અને એકદમ સરળ રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ તે ખૂબ ખીચડો તો પહેલા આપણે બધા ધાન એટલે કે અનાજ અને કઠોળ પલાળી દઈશું એના માટે એક બાઉલમાં એક ચોથાઈ કપ આખા મગ એક ચોથાઈ કપ જુવાર કે ઝાર પણ કહેવાય છે એક ચોથાઈ કપ બાજરી બાજરીનો ટેસ્ટ ઓછો ભાવતો હોય તો ઓછી ઉમેરવાની અહીંયા ઝાડ કે બાજરી તમારા પાસે બેમાંથી એક હોય એ લ્યો તો પણ ચાલે એક ચોથાઈ ચણાની દાળ એક ચોથાઈ કપ તુવેરની દાળ જો આ સામગ્રીમાંથી એક કે બે તમારા પાસે ન હોય તો એના જગ્યાએ તમારે ચોખાનું માપ વધારે લેવાનું કે પછી ઘઉંના ફાડા હોય તો એ પણ વધારે લઈ શકો છો અહીંયા મારી પાસે બધી સામગ્રીઓ છે એટલે મેં ચોખા અહીંયા 1/4 કપ લીધા છે અને સાથે 1/4 કપ ઘઉંના પાડા તો આમાં ચડેલા ઘઉં વપરાય છે પણ બધા પાસે ઇઝીલી અવેલેબલ ન હોય એટલા માટે મેં અહીંયા ઘઉંના ફાડા જે લાપસી આપણે બનાવીએ એ મેં ઘઉંના ફાડા લીધા છે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું

ઉપર સુધી પાણી ભરી અને 12 કલાક માટે હું એને ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશ 12 કલાક થશે એટલે બધી સામગ્રી એકદમ સારી રીતે પલળી જશે અહીંયા અમુક સામગ્રીઓને પલળતા થોડી વધારે વાર લાગે થોડી ઓછી વાર લાગે પણ એક સાથે પલાળી દેવો તો બહુ ઇઝી પડશે આ રીતે પલળી જાય એટલે બે થી ત્રણ પાણીથી ધોઈ પાણી નિતારી દેવાનું પ્રેશર કુકર લેશો અને આ રીતે બધા ધાનને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું તો અત્યારે અમે પાણી નથી ઉમેર્યું. હવે આપણે એમાં 1 tsp થી થોડો ઉપર મીઠું ઉમેરીશું અને દોઢ કપ જેટલા ટોટલ આપણે ધ્યાન બધા પલાળ્યા હતા એટલે આપણે અહીંયા એનું ડબલ કરતાં થોડું વધારે પાણી એટલે કે હું અહીંયા સવા ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશ સાથે 1/4 cup જેટલા કાચા સીંગદાણા દાણા પણ જોઈ શકો છો

એકદમ પરફેક્ટ એવા આપણે સોડા થોડા ઉમેર્યા એટલે એકદમ ગ્રીન કલર રહ્યો હવે આદુ-મરચા-લસણની પેસ્ટ એના માટે મિક્સર જારમાં એક ટુકડો મોટો આદુનો 4 લીલા મરચા થોડા તીખા છે એટલે મેં ઓછા લીધા છે અને સાથે એક નાનો ટુકડો હળદરનો હોય તો ઉમેરવાનો મારા પાસે છે એટલે મેં ઉમેર્યું અને છ થી સાત લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો આ રેસિપીમાં ઉમેરવાની જરૂર નથી વેસ્ટ માટે અને સાઈડમાં મુકીશું હવે ખીચડાના વઘાર માટે પેનમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું અને બે ટેબલસ્પૂન અહીંયા તમારે ઘી અને તેલનું પ્રમાણ ઓછું લેવું હોય તો પણ ચાલે તો પણ ટેસ્ટી બનશે એક ટીસ્પૂન રાય ઉમેરીશું રાઈને થોડી ફૂટવા લાગે એટલે એક તજનો ટુકડો બે તમાલપત્ર ત્રણ લવિંગ બે સૂકા લાલ મરચા અને છ થી સાત મરીના દાણા ઉમેરી હલકા સાતળીશું અને ટીપું જીરું અને એક ટીસ્પૂન અથવા તો જ હું થોડો પ્રમાણમાં ઉમેરવાનું અને એકદમ સારી રીતે હલકા પડે અને અને સાંતળી લઈશું તો આ રીતે મેં ગેસની ફ્લેમ ખાઈ નથી રાખી ને મીડીયમ ટુ સાઈડ રાખી છે

એટલે મસાલા એકદમ સારી રીતે સતળાય મસાલા સંતળાય એટલે 15 થી 20 મીઠા લીમડાના પાન એક કાચા બટેટા ના ટુકડા અને સાથે એક ગાજર છાલ ઉતારી એના ટુકડા રીતે કરીને ઉમેરી દીધા સાથે વાટેલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું તો જો તમારી પાસે તૈયાર હોય તો એક ટેબલસ્પૂન જેટલી કે પછી તમે તીખું કેટલું ખાવ એ રીતે તમારે ઉમેરવાની મિક્સ કરી અને બે મિનિટ જેવું આપણે ખુલ્લું જ આ રીતે ચલાવતા રહીને સાંતળી લઈશું અને સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું આપણે બટેટા અને ગાજરને થવા દઈશું એટલે એ શોપ થઈ જશે તો ઢાંકીને વચ્ચે જો જરૂર લાગે તો એક થી બે વાર ચલાવી લેવાનું તો હવે ગાજર અને બટેટા સોફ્ટ થઈ ગયા છે 10 થી 12 કાજુના ટુકડા અને એક ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું મિક્સ કરીશું. તો દ્રાક્ષ નો ભાવતી હોય તો નો નાખો તો ડોટ ટમેટુ ઝીણું કાપી આ રીતે ઉમેરીશું અને સાથે અડધી ટીસ્પૂન થી થોડું ઓછું મીઠું તો આપણે ખીચડો જે બાફ્યો એમાં પણ ઉમેર્યું છે

લીલા બધા બીન્સ બાફયા એમાં પણ છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું ઢાંકી હવે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ચાર મિનિટ જેવું તો ટમેટા હવે સોફ્ટ થઈ ગયા છે હવે મસાલા કરીશું અડધી ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જોવે એ રીતે વેડિંગ ધાણાજીરું પાવડર અડધી ટીસ્પૂન હિંગ અડધી ટીસ્પૂન ગરમ મસાલો અહીંયા મેં લીલી હળદર વાપરી છે એટલે મેં અડધી ટીસ્પૂન સૂકી હળદર લીધી છે તમારે એક ટીસ્પૂન જેટલી ઉમેરવાની અને હવે અડધો કપ જેટલું કાપેલું લીલું લસણ જો ખાતા હોય તો ઉમેરવાનું નહીંતર નો ઉમેરો તો પણ ચાલે અડધી ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું કલર સારો એવો ખીચડાનો આવે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને જો લસણ ખાતા હોય અને લીલું લસણ ન હોય તો સૂકું લસણ પહેલેથી થોડું વધારે ઉમેરવાનું મસાલા ત્યાં સુધી મેને બે મિનિટ જેવું થવા દીધું બે મિનિટ પછી પાણી સહિત જે આપણે તુવેરના દાણા લીલા વટાણા અને ચણા બાફ્યા છે એ ઉમેરી દઈશું એટલે બાફેલો ખીચડો તો જે બધા ધન આપણે બાફ્યા છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું તો પાણીનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે તમે જોઈ શકો છો જો તમને લાગે કે તમારા ખીચડામાં પાણીનું પ્રમાણ વધારે જોઈએ તો તમે અડધો કપ જેટલું વધારે ઓછું પાણી કરી શકો છો તમે કરી દઈશું એકદમ સારી રીતે અને પછી આપણે ચેક કરીશું જો જરૂર લાગે

અડધો કપ જેટલું ગરમ પાણી ઉપરથી આપણે ઉમેરી દઈશું પડશે તો અડધો કપ જેટલું આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી ત્રણથી ચાર મિનિટ જેવું થવા દેશો એટલે બધા મસાલાનો સ્વાદ કઠોળ અને ધાન સાથે અનાજ સાથે મિક્સ થઈ જાય તો ઢાંકી હું એને થવા દઇશ વચ્ચે વચ્ચે આપણે એક થી બે વાર એને ચલાવી લઈશું એટલે તળિયે બેસી ન જાય અને હવે તમને જો જરૂર લાગે કે તમને વધારે ઢીલો જોતો છે કે આ બરાબર છે એ રીતે એડજસ્ટ કરી લેવાનું તો મિક્સ થઈ ગયું છે એકદમ સારી રીતે અને બે મિનિટમાં પાછું થવા દીધું તો તમે જોઈ શકો છો ખીચડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ પરફેક્ટ એવો અહીંયા મીઠું નથી ઉમેરી રહીને ચીતળા અને કઠોળમાં હતું અને ટમેટા સાથે ઉમેર્યું એટલે મીઠું એકદમ બરાબર છે તમારે ટેસ્ટ કરી ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો આ ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તો આ એકલો તમે પાપડ સાથે ખાઓ કે છાશ સાથે ખાવ કે કડી સાથે પણ બહુ ટેસ્ટી એવો લાગશે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું તૈયાર છે સર્વ કરવા માટે તો ઉપરથી આપણે એક વઘાર કરીશું તો ઓપ્શનલ છે

એના માટે મેક ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં એક ટીસ્પૂન જીરું અડધી ટીસ્પૂન હિંગ અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને એક ટેબલસ્પૂન જેટલું લીલું લસણ ઉમેરી મિક્સ કરી વઘારને સાઈડમાં મુકીશું ગરમ ગરમ ખીચડાને સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને ઉપર બનાવેલો વઘાર અડધો આ રીતે રેડીશું તો જેટલો તમને જરૂર લાગે એટલો વઘાર તમારે રેડવાનું તો બહુ વધારે પડતું ઘી ગરમ કરવાનું પછી આ બધી સામગ્રી ઉમેરી દેવાની અને ઉપરથી આ રીતે વઘાર રેડી અને લીલા ધાણા લીલા લસણથી સૂકા કોપરાથી ગાર્નિશ કરી અને ગરમ ગરમ ઠીક લાગે સર્વ કરો

Leave a Comment