જાંબુના ખાવાથી થાય છે અનેકગણા ફાયદાઓ તમે નહિ જાણતા હોય: દરેક લોકોએ જાંબુની સિઝનમાં જરૂર જાંબુ ખાવા જોઈએ તેમજ તેમાં બીજ પણ ખાવા જોઈએ જાંબુ જેટલા જાંબુના બીજ પણ ખુબ ગુણકારી છે જાંબુનો રસ મોના ચાંદા મટાડવાનું કામ કરે છે. જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન સારું રહે છે અને જાબું ખાવાથી કબજિયાત અને કોઇપણ પ્રકારના પેટના રોગ દુર થાય છે. જાંબુના ઠળિયાને વાટીને તેનાથી દાંત સાફ કરવાથી દાંત અને પેઢાંના કોઇપણ પ્રોબ્લેમ દૂર થાય છે તેમજ જાંબુના ઠળિયા ડાયાબીટીસ માટે પણ અકસીર ઈલાજ સાબિત થયું છે જાંબુમાં વિટામિન સી સારા પ્રમાણમાં રહેલું હોય છે . જેથી તેને ખાવાથી ઇન્ફેકશનનો ખતરો દૂર રહે છે…….
ફ્રીજ અથવાતો બહારના બોટલમાં મળતું પાણી પીવા કરતા માટલાનું પાણી પીવાના ફાયદા અનેકગણા છે : જો કોઈ વ્યક્તિ દમની બીમારી સામે લડી રહ્યા હોય તો તેના માટે દમ ના પેશન્ટ માટે માટલાનું પાણી ખુબ ફાયદાકારક છે . માટલાનું પાણી પીવાથી એસીડીટી થતી નથી . તેમજ લકવાના પેશન્ટ માટે પણ માટલાનું પાણી ખુબ ફાયદાકારક છે. હૃદય તંદુરસ્ત રાખવા અને હાર્ટ સામે લડવા અથવા એમ પણ કહી શકાય કે હાર્ટ એટેકથી બચવા માટે માટલાનું પાણી ફાયદાકારક છે જે લોકોને એકવખત હાર્ટ એટેક આવી ગયો હોય તેવા લોકોએ માટલાનું પાણી જ પીવું જોઈએ આમ માટલાની પાણી પીવાથી હ્રદય મજબુત રહે છે. નિયમિત માટલાનું પાણી પીવાથી કફ થતો નથી
હવે આપણે જાણીશું પાલકના ફાયદાઓ વિષે : પાલક મોટા ભાગના લોકોને નથી ભાવતી ભાજી હોઈ કે પછી શાક… પરંતુ પલક હિમોગ્લોબીલ વધારવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે આમ નાના બાળકોને તેમ્હ ખાસ કરીને પ્રેગનન્સી મહિલાને પાલક જરૂર ખાવી જોઈએ તેનાથી લોહીના ટકા ઘટતા હોય તો વધારો થાય છે તેમજ બ્લડ પ્રેશર ઘટાડવા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે હાડકાના આરોગ્ય માટે માટે એટલે કે હાડકાને મજબુત કરવામાં પણ પાલક ભાગ ભજવે છે. તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માંગો છો તો નિયમિત પલકનું સેવન કરવુંઆં ત્વચાને અને વાળ માટે પાલક ફાયદાકારક છે. જો તમને પાલકની ભાજી કે શાક ન ભાવતું હોય તો પાલકનું આ રીતનું જ્યુસ બનાવીને પી શકો છે. પાલકના પાનના નાના નાના સમારી લેવા તેમાં, લીંબુ, મીઠું, સંચળ પાવડર, કોથમીર, અને થોડું પાણી નાખી મિક્સરમાં પીસી લેવું ત્યારબાદ ગરણીની મદદથી ગાળી આ સરળ ઉપચાર એકવાર જરૂર અજમાવી જોજો તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે પાલક આંખોના સારા સ્વાથ્ય માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. અસ્થમાની અસર ઓછી કરવા માટે તેમજ પાચક નિયમિતતાને પ્રોત્સાહન આપે છે લોહીની ગુણવત્તામાં ખુબ સારો સુધારો કરી શકે છે……..
તમારું સારા સ્વાથ્ય સારું રાખવા માટે માટે જમવાના આટલા સુત્રો યાદ રાખો: તમે જયારે જમો ત્યારે ભોજન ખુબ ચાવીને ખાવું જોઈએ જેથી ઝડપથી પછી જાય છે. તેમજ જમ્યા પહેલા અડધી કલાક પહેલા પાણી પીવું જોઈએ જમ્યા પછી તરત જ આઈસ્ક્રીમન ખાવો જોઈએ તેમજ સાંજનું જમવાનું સુતા પહેલાના બે કલાક પહેલા કરવું જમ્યા પછી ઓછા માં ઓછી 10 મિનીટ સુધી વજ્રાસનમાં બેસો. જમીને તરત સુવું નહિ જમતી વખતે ફળો ને સાથે ન ખાવ તેને અલગ થી જમ્યા પહેલા ખાવ. જમવા ટાઇમે પાણી ન પીવું , જમવાની અડધી કલાક પેલા અથવા અડધી કલાક પસી પાણી નું સેવન કરવું …… અને બને તો જમીને થોડું ચાલો ફૂલ પેટ ન જમવું જોઈ ફૂલ પેટ જમવાથી પાચન થવામાં સમસ્યા થાય છે. યોગ્ય સમયે પાણી પીવાના ફાયદાઓ જો તમે આ નિશ્ચિત સમયે પાણી : હંમેશા દરેકે બેઠા બેઠા પાણી પીવું જોઈએ. ઉભા રહીને પાણી પીવાથી ગોઠણમાં દુખાવો થઈ શકે છે તેમજ આ સિવાય બોટલ અથવા કોઈપણ વાસણમાં લઈ ઉપરથી પાણી પીવાને બદલે તેને ગ્લાસમાં લઈને હોઠ સાથે સ્પર્શે એ રીતે પાણી પીવું જોઈએ. સ્નાન કર્યા પછી એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. સાથે જ બ્લડ પ્રેશરની સમસ્યાથી બચી શકાય છે અને શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. દરરોજ સૂતા પહેલા અડધો ગ્લાસ પાણી પીવાથી હાર્ટ એટેક થવાનું જોખમ ઘણા પ્રમાણમાં ઘટી જાય છે. આમ ઓક્સિજનનું લેવલ વધારવા માટે અને લોહીનું પરિભ્રમણ સારું કરવા સુતા પહેલા પાણી પીવું આમ શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે અને લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય છે . પાણી હંમેશાં ભોજન કરતાં અડધો કલાક પહેલાં અને ભોજન કર્યા બાદ અડધો કલાક પછી જ પીવું જોઈએ . કારણ કે ભોજન લીધા બાદ આશરે 30 મિનિટ પેટમાં આગળની પ્રક્રિયા શરૂ થાય છે જમીને તરત પાણી ન પીવું જોઈએ દરરોજ સવારે ખાલી પેટ પર નવશેકું પાણી પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને વજન ઘટે છે. તેમજ કબજીયાત છુટું પડે છે સાથે જ ચામડી સાથે જોડાયેલી સસમસ્યાઓ પણ ઓછી થાય છે. આમ દરરોજ સવારે ઉઠીને નરણે કોઢે પાણી પીવાથી તમારી ત્વચા નીખરી ઉઠશે
મિત્રો આ માહિતી સારી લાગે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવીજ અવનવી આરોગ્ય ટીપ્સ મેળવવા અમર ફેસબુક પેઝ્ને અત્યારે જ like કરો