જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ દવાથી તો દરેક રોગનો ઈલાજ થઈ શકે છે પણ જો આપણે જુદા જુદા શાકભાજીના રસથી જુદા જુદા રોગોની સારવાર ઘરે બેઠા કરી શકતા હોય તો ખર્ચો કરીને દવા લેવા કરતા જુદા જુદા રોગ માટે ઉપયોગી શાકભાજીના રસ વિશે જરૂરી માહિતી વાંચો અને વધુમાં વધુ મિત્રો સાથે આ માહિતી શેર કરો હવે પછી જુદાજુદા રોગ માટે ઉપયોગી ફળના જ્યુસ અથવા ફળ વિશેની માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને અમે જુદા જુદા રોગમાં ઉપયોગી ફળના જ્યુસ અથવા ફળ વિશેની માહિતી તમારા સુધી પહોંચાડવાની પૂરતી કોશિશ કરીશું
ખીલ / ચામડીના રોગમાં ઉપયોગી શાકભાજીના રસ : ૧)ગાજર+ પાલખ +લીલી હળદર+ લીંબુ +આદુ
એલર્જી રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)દુધી+કોળું +પતાકોબી (૨) ગાજર+ પાલખ +દૂધી +આદુ+ લીંબુ
એનિમીયા રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+બીટ+કોથમીર +લીંબુ + આદુ
એપેન્ડિકસ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+બીટ+કોથમીર +લીંબુ +આદું(ર) દુધી +ટમેટા +પાલખ મેથ +ફુદીનો+ ખીરાકાકડી
લોહીની નળીઓ સખત થવી રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧) ગાજર +બીટ +પાલખ +લીંબુ +આદુ
સાંધાના દુ:ખાવા રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+કોથમીર +પાલખ+લીંબું+આદુ +ટમેટા +આંબળા
અસ્થમા : રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+બીટ+ કાકડી+ પાલખ+કોથમીર+લીંબુ +આદુ
બ્રાન્સાઈટિસ (શ્વાસનળીનો સોજો) રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :૧)ટામેટા+ગાજર+ડુંગળી+ પાલખ+ આદુ +લીંબુ
શરદી રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+કોથમીર+ડુંગળી+ પાલખ+ લીંબુ +આદું
કબજીયાત રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+બીટ+પાલખ +લીંબુ+ આદું(ર)કારેલા+ખીરાકાકડી +ટમેટા
કવાઈટિસ (મોટા આંતરડાના પડદાનો સોજો) રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :કોથમીર + ગાજર+બીટ +કાકડી +પાલખ
ડાયાબિટીસ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+કોથમીર+પાલખ +કાકડી +કારેલાં +ટમેટાંઅર્જીણ
અપચો રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+બીટ+ પાલખ +કાકડી +આદુ +લીંબુ
ખરજવુ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+બીટ+પાલખ+કાકડી+ લીંબુ +આદુંવાઈ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+કોથમીર+પાલખ+લીંબુ+આદું +મૂળા
Eye Disorders રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ટમેટા+ગાજર+કોથમીર+ પાલખ +લીંબુ+ આદુ
થકાવટ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+પાલખ+બીટ+કાકડી+ લીંબુ +આદું +આંબળા
ગાઉટ (સાંધાનો રોગ) રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ટમેટાં+આંબળા+કાકડી +બીટ+ગાજર+કોથમીર+ પાલખ+લીંબુ +આદું
માથાનો દુઃખાવો રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+પાલખ+મૂળા+લીંબુ+ આદું+ કોથમીર
હૃદયનો રોગ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+બીટ+કાકડી+પાલખ +ફુદીનો+લીંબુ +આદું
શરદી, તાવ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+ ડુંગળી +કોથમીર +લીંબુ +આદું
અનિંદ્રા રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+કોથમીર+પાલખ+ લીંબુ +આદું
કમળો રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+કોથમીર+પાલખ +બીટ +કાકડી +લીંબુ
ટોન્સીલ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+પાલખ+બીટ+કાકડી+ આંબળા +આદુ +લીંબુ
હૃદયરોગ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :મૂળા+લસણ+કુદિનો+લીંબુ +બીટ +ઘઉંના જવારા આદુ
મૂત્રપિંડના રોગો રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :લીંબુ+આદુ+દૂધી+પાલખ
વજન ઘટાડવું રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :આદુ+ટામેટા+કારેલા+ગાજર +લીંબુ+ કાકડી મૂળા
લુ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ : આંબળા +ટમેટા+ આદુ+લીંબુ
આંખના રોગો રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર+ટામેટા+તાંદળજો +કોથમીર+આદુ +લીંબુ
વાળ સફેદ થવા રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :આંબળા+કોથમીર+લીંબુ +આદુ
પથરી રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ખીરાકાકડી+મૂળા+કારેલા +પતાકોબી
દાંત અને પેઢાના રોગ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :આંબળા+કાકડી+ટમેટા+ ગાજર +મૂળા +લીંબુ
કૃમિરોગ રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :કારેલાનો રસ+કોળુ+લસણ, + મેથી
એસિડીટી રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :(૧)ગાજર+બીટ+કાકડી+ પાલખ+આદું +લીલી +હળદર+ લીંબુ (ર) દૂધી. +કોળું +પતાકોબી
કેન્સર રોગમાં ઉપયોગી શાકભાજીના રસ :ગાજર +બીટ+ ઘઉંના જવારા+ તુલસી+ આદુ +લીંબુ