વજન ઘટાડવા : રોજ અડધી ચમચી વરિયાળીનો પાઉડર એકગ્લાસ નવશેકા પાણી સાથેદિવસમાં બે વાર લો . ફેટ ઓછુંથશે .
પાચન સુધારવા – વરિયાળીને તવી પર શેકી રોજ ભોજન બાદ મુખવાસ તરીકે ખાઓ , તેમાં રહેલુંફાયબર પાચનને દુરસ્ત રાખે છે .
સ્કીનમા ચમક લાવવા – સવાર – સાંજ વરિયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કિન ગ્લો કરે છે .
ઉધરસ માટે – 1ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી તેમાં ચમચી મધ મિક્ષ કરી પીવાથી ઉધરસમાં તરત આરામ મળે છે .
ડાયેરીયા માટે – 1ચમચી વરિયાળી અને2 ચમચી બીલીઝંપલ્પમિક્ષ કરી , સવાર | સાંજ ચાવીને ખાવાથી ફાયદો થાય છે .
આંખો માટે વરિયાળી અને સાકર સમાના માત્રામાં લઈપીસી લો . સવાર સાંજપાણીની સાથે ચમચી લો .

શ્વાસનીગંધથી છુટકારો – વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટરિયલ તત્વમોઢાના બેક્ટરિયા ખતમ કરે છે . દુર્ગધદૂર | થાયછે .
ખીલ દુર કરવા માટે 1ચમચી વરિયાળી પાણીમાં | ઉકાળી લો . પાણી ઠંડુ થવાપર ચહેરાપર લગાવો . 15મિનિટ બાદ ચહેરો ધોઈ લો .
મોઢાના ચાંદા મટાડવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .
મેમરી પાવર વધારવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .

નબળાઇ દૂર કરવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .
માથાનો દુખાવો દુર કરવા વરિયાળી , ધાણા અને સાકર સમાન માત્રામાં લઈપીસી લો . રોજ સવાર – સાંજખાઓ .
ઉલટીમા રાહત મેળવવા 2 ચમચી વરિયાળી એકગ્લાસા પાણીમાં ઉકાળી લો . તેને ગાળીને ઠંડુ કરી પીઓ . રાહત રહેશે .
ઉંઘ ન આવતી હોય તો 1ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી લો . આ વરિયાળીને દૂધમાં મિક્ષ કરી સૂતાપહેલાં પીઓ .
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit