કંદોઈ જેવા કેસર પેંડા બનાવવાની રીત
આજે આપણે મીઠાઈ વાળા(traditional indian mithai) ની દુકાન જેવા કેસર પેંડા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું આ પેંડા ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછી મહેનતમાં બંને તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ કેસરપંડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ

સૌથી પહેલા આપણે જાડા તળિયા વાળી કડાઈ લઈને એને ગરમ થવા માટે મુકીશું કડાઈ ગરમ થાય એટલે આપણે એમાં એક નાની ચમચી ઉમેરીએ ઘીની કોન્ટીટી વધારે નથી લેવાની જે થોડું ગરમ થાય એટલે આપણે એમાં અડધો કપ દૂધ ઉમેરીશું તમે ફુલ ફેટનું કે મલાઈ ઉતારેલું કોઈ પણ દૂધ ઉપયોગમાં લઈ શકો છો અને રૂમ ટેમ્પરેચરનું દૂધ ઉપયોગમાં લીધું છે
ઘી અને દૂધ સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે આમાં મિલ્ક પાવડર ઉમેરીશું તો આમાં આપણે બે કપ મિલ્ક પાવડર ઉમેરવાનું એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે
આમાં બિલકુલ પણ ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું હવે આમાં આપણે બીજો એક કપ મિલ્ક પાવડર ઉમેરી દઈશું એટલે ટોટલ આપણે બે કપ મિલ્ક પાવડર ઉપયોગમાં લીધો છે
બધી વસ્તુ એ જ રીતે તમારે વાટકીના માપથી લેવાની મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય એ પછી આપણે ગેસની પ્લેસ સ્લો ટુ મીડીયમ રાખવાની છે અને આ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહીશું પેંડાનું મિશ્રણ આપણે બનાવીએ છીએ એ કડાઈના તળિયે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું અને એમાં બિલકુલ પણ નાની નાની વસ્તુઓ જોઈ શકો છો પણ અત્યારે જેમાં લીધું છે એનાથી મીઠાઈ વાળા ના ત્યાંથી જે આપણે પેંડા લાવીએ છીએ અને એમાં જેટલી મીઠાસ હોય છે એટલી આવશે
અત્યારે આપણે કેસર પેંડા (keasar penda banavvani rit) બનાવીએ છીએ એટલે આમાં થોડું પલાળેલું કેસર ઉમેરીશું હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ફરીથી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડીયમ રાખવાની છે તમારે પેંડા ના બનાવવા હોય અને સાદા પેંડા બનાવવા હોય તો તમે કેસરને સ્કીપ કરી શકો છો કેસર ઉમેરવાથી આ રીતે પીળો કલર આવતો હોય છે જ્યારે પેપર પેંડા નો થોડો ઓરેન્જ જેવો કલર હોય છે એટલે આપણે આમાં બેથી ત્રણ ટીપા કેક નાની ચપટી જેટલો આપણે લાલ ફૂડ કલર ઉમેરી છે જેનાથી પેંડા નો એકદમ સરસ કલર મળી જશે
અત્યારે મેં પાવડર કલર ઉપયોગમાં લીધો છે તમારી પાસે જો લિક્વિડ કલર હોય કે જેલ કલર હોય એ પણ કલર હોય એ તમે ઉપયોગમાં લઇ શકો છો અને જણાવ્યું પ્રમાણે તમે કલર વગર કેસર વગર પણ આ પેંડા બનાવી શકો છો આ મિશ્રણને આપણે સતત હલાવતા રહીશું આપણે જ્યારે પણ મિલ્ક પાવડર માંથી બરફી બનાવીએ કે પેંડા બનાવીએ ત્યારે મિશ્રણને પ્રોપર કુક કરવું ખૂબ જ જરૂરી હોય છે જો આને શેકવામાં કચાશ રહી જાય તો જ્યારે તમે પેંડા કે બરફી ખાઓ ત્યારે દાંતમાં ચોંટે એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું આ સમયે આપણે આમાં થોડો ઈલાયચી પાવડર ઉમેરી દઈશું
પેંડામાં ઈલાયચી પાવડર નો ટેસ્ટ ખુબ જ સરસ લાગતો હોય છે એટલે તમે આ જરૂર એડ કરજો ફ્રેન્ડ આની સાથે જ ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી મીઠાઈ ની રેસીપી બતાવી છે જેની લીંક પણ મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો તમારે આના સિવાય બીજી કોઈ મીઠાઈ રક્ષાબંધન ઉપર બનાવી હોય તો એમાંથી જોઈને બનાવી શકો છો આ રીતે આ મિશ્રણ કટ થાય પછી એ પ્રોપર બુક થયું છે કે નહીં એ ચેક કરવા માટે તમારે થોડું મિશ્રણ એક લિસ્ટમાં કે વાટકીમાં લઈ લેવાનું અને એને ઠંડુ થવા દેવાનું અને બાકીનું જે મિશ્રણ છે એને આપણે હલાવતા રહીશું જેથી જે મિશ્રણ આપણે વાટકીમાં લીધું હતું એને ચેક કરવાનું તો આ રીતે એમાંથી સરળતાથી એની ગોળી વળી જવી જોઈએ અને સેટ પણ હાથમાં ચોંટવું ના જોઈએ તો તમારે સમજવું કે આ મિશ્રણને હજુ થોડું શેકવું પડશે તો તમારે એક કે દોઢ મિનિટ એને સ્લો ટુ મીડીયમ ગેસ ઉપર શેકી લેવાનું તો આ મિશ્રણ બિલકુલ પણ હાથમાં નથી જોડતો અને આમાંથી સરળતાથી ગોળી વળી જાય છે ગેસ બંધ કરી દઈશું અને જે પેંડાનું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે
આપણે એક થાળીમાં લઈ લઈએ આ રીતે પેટ્રોલાની મદદથી એને થોડું સ્પ્રેડ કરી દઈશું હવે આ થાળીની ઉપર આપણે કપડું ઢાંકી દઈએ અને પેંડાના મિશ્રણને એક કલાક કે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દઈશું એક કલાક પછી આપણે કપડું હટાવીને આ મિશ્રણને ચેક કરીએ તો આ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આમાંથી પેંડા બનાવતા પહેલા એને થોડું મસળવાનું છે તો એક જાડુ પ્લાસ્ટિક લેવાનું અને એમાં થોડું ઘી લગાવી દેવાનું પછી જે પેંડાનું મિશ્રણ છે એને આ રીતે એમાં લઈને હાથથી કે પછી જે પ્લાસ્ટિક છે એને જ એની ઉપર ફોલ્ડ કરીને આ રીતે મસળતા જઈશું આ પ્રોસેસ આપણે લગભગ બે થી ત્રણ મિનિટ કરીશું જેથી આ મિશ્રણ એકદમ સરસ હોવાનું થઈ જાય આ રીતે સરસ એનો લોટ જેવું બંધાય જાય એ પછી આપણે આમાંથી પેંડા બનાવીશું પેંડાની તમારે જે પણ સાઈઝ રાખવી હોય એ રાખી શકાય અત્યારે આપણે મીઠાની દુકાને જે મીડિયમ સાઇઝના પેંડા મળે છે એવડા પેંડા બનાવીશું પછી એના ઉપર સમારેલા પિસ્તા અને કેસરના પાતાળા મુકીશું તો આપણા સરસ મજાના એકદમ ટેસ્ટી અને મોમાં મુકતા જ ખવાઈ જાય એવા સરસ કેસર પેંડા બનશે
ઘરે પનીર બનાવવાની રીત
પનીર બનાવવા જરૂરી સામગ્રી | દૂધમાંથી પનીર બનાવવાની રીત
- ફુલ ફેટવાળું દૂધ, લીંબુ

બનાવવામાં જે નાની નાની વસ્તુઓ જો તમે ધ્યાન રાખો તો બહાર કરતા પણ એકદમ ટેસ્ટી અને સોફ્ટ પનીર ઘરે બને છે અને પનીર જો પરફેક્ટ બનેલું હોય તો એમાંથી તમે જે પણ રેસીપી બનાવો એનું રિઝલ્ટ ખુબ જ સરસ મળે છે જે જૈન અને સ્વામિનારાયણ છે કે જે બહારના કોઈપણ વસ્તુ યુઝ નથી કરતા તો એ લોકો માટે તો આ હેલ્પફૂલ છે જ પણ બંગાળી મીઠાઈ બનાવવામાં તો કમ્પલસરી ઘરનું પનીર યુઝ કરવું પડતું હોય છે તો એ ટાઈમે પણ જો તમે આ રીતે પનીર પ્રિપેર કરો
તો તમે કોઈપણ સ્વીટ બનાવો તો એનું રિઝલ્ટ ખુબ જ સરસ મળે છે તો ચાલો ઘરે એકદમ સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ અને એને બનાવવામાં કઈ કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે એ હું તમને ડ્યુરીંગ રેસીપી જ બતાવતી જઈશ તો પ્લીઝ વીડિયોને ધ્યાનથી જોજો અને સાંભળજો જેથી તમારું પનીર પણ એકદમ સોફ્ટ બની અને તમે એમાંથી જે પણ રેસીપી બનાવો એનું રિઝલ્ટ તમને સરસ મળે તો ચાલો હોમમેડ પનીર બનાવવાનો શરૂ કરીએ
સૌથી પહેલા એના માટે સ્ટીલના મોટા વાસણમાં થોડું પાણી એડ કરી દઈએ પાણી એડ કરવાથી દૂધ નીચે ચોંટશે નહીં. હવે મેં એક લીટર ફુલફેકટ મેક લીધું છે જેને ગાળી લીધું છે એને આમાં એડ કરીને ગરમ કરવા મૂકી દઈએ દૂધમાં ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો કરીને આને એકવાર હલાવી લેવાનું ઉભરો બેસી ગયો છે ને દૂધ પણ નોર્મલ થઈ ગયું છે હવે એમાં બે ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીએ અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે
20 સેકન્ડ અને આમ જ રહેવા દેવાનું. 30 સેકન્ડ પછી એને ધીરે ધીરે આ રીતે હલાવવાનું આપણે ખટાશ નાખીએ એવું તરત જ દૂધ ફાટી જાય એટલે તરત જ બીજી કોઈ ખટાશ એડ કરવાની ઉતાવળ નહીં કરવાની નહીં તો પનીર નું રિઝલ્ટ સારું ના મળે અરાઉન્ડ એક મિનિટ પછી દૂધમાંથી આ રીતે પાણી છૂટું પડવા લાગશે પનીર અને પાણી છૂટું પડી ગયું છે આ રીતે પાણી છૂટું પડે પછી ગેસ ચાલુ નહીં રાખવાનું.
હવે આપણે આને સુતરાવ કાપડમાં લઈ લઈએ અને નીચે એક વાસણ મૂકીને ટ્રેનરમાં કોટનનું કપડું પાથર્યું છે પાણી સાઈડમાં મુકીને બીજું એક વાસણ એની નીચે રાખ્યું છે હવે એને ઠંડા પાણીથી વોશ કરી લઈએ જેથી લીંબુની ખટાશ પણ જતી રહે અને પનીર રૂમ ટેમ્પરેચર પર આવી જાય હવે કપડું ભેગું કરી લો અને ધીરે ધીરે દબાવીને જેટલું નીકળે એટલું પાણી આપણે નીકાળી લઈશું. હાથથી પણ થોડું પ્રેસ કરીને નીકળે એટલું પાણી નીકળી લેવાનું.
હવે એને આ રીતે થોડો સ્પ્રેડ કરી દો જેથી ઠંડુ થઈને પ્રોપર શેપમાં આવી જાય હવે આના ઉપર આપણે એક તેલને ડિશ મૂકી દઈએ આના પર વજન મૂકવાનું છે જેથી જે પણ પાણી થોડું ઘણું રહ્યું હશે એ નીચે વાસણમાં ભેગું થઈ જશે અને એક કલાક રહેવા દેવાનું અને આપણે જે આ પનીરનું પાણી નીકળ્યું છે એને આપણે લોટ બાંધવામાં કોઈ શાકની ગ્રેવી બનાવવામાં સૂપ બનાવવામાં બધામાં યુઝ કરી શકીએ આ પાણીને તમે ફ્રીજમાં બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો
એક કલાક થઈ ગયો છે આપણે પનીર ને ચેક કરી લઈએ પનીર રેડી છે એને એક ડીશમાં લઈ લઉં છું એકદમ સોફ્ટ પનીર આપણું રેડી થઈ ગયું છે તમને હું કટ કરીને બતાવો એકદમ સરસ પનીર રેડી થયું છે ને તમે એને અડશો તો આ એકદમ સોફ્ટ બને છે એ તમે આમાંથી કોઈપણ બંગાળી સ્વીટ બનાવો કે સબ્જી બનાવો તો એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે તો તમે પણ આ રીતે ઈઝીલી પનીર ઘરે બનાવી શકો છો અને આ પનીરને આપણે 10 થી 12 દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકીએ છીએ