ખાસ કરીને શરદી-ઉધરસ થાય ત્યારે લોકો ઉકાળો પીવે છે. તો આજે અમે તમારે કાઢો કેવી રીતેખાસ કરીને શરદી-ઉધરસ થવા પર લોકો ઉકાળો પીવે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય. બનાવાય… હાલ કોરોનાને કારણે લોકોને શરદી ઉધરસને લઇને પરેશાન રહે છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે કાઢો બનાવી શકાય.
સૌ પ્રથમ આદુ, તજ, લવિંગ, કાળામરી અને તુલસીના પાનને પીસી લો. હવે પાણીને ગરમ કરો અને તેને ગરમ કરવા મુકીને તેમા તમાલપત્ર અને પીસેલા મસાલા ઉમેરી લો. આ વચ્ચે તેમા ગોળ ઉમેરી લો. અને ધીમી આંચ પર 5 મિનિટ પર પકાવી દો. તે બાદ 2 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. હવે આ કાવાને ગાળી લો. તૈયાર છે ઇમ્યુનીટિ બૂસ્ટર કાવો..