10.8 C
New York
Wednesday, December 18, 2024

tipsandtricks | શિયાળામાં ખંજવાળ થી બચવા | ધાબડા માંથી વાસ દૂર કરવા | શિયાળામાં સાંધાના દુખાવાથી રાહત મેળવવા | tips also read in gujarati

tipsandtricks : શિયાળામાં ઓઢવા કાઢેલા ગોદડા કે ધાબડા બ્લેન્કેટમાંથી જો વાસ આવતી હોય તો દૂર કરવા માટે tipsandtricks અપનાવજો શિયાળો પૂરો થાય એટલે દરેક મહિલાઓ ગોદડા અને ધાબડાને પેક કરીને બેડના ખાનામાં અથવા તો માળીએ ચડાવી દેતા હોય છે આ પેક કરેલી વસ્તુમાં વાસ આવવા લાગે છે જ્યારે પણ તમે ગોદડા ને કાઢો છો ત્યારે તેમાં વાસ આવે છે અને ઓઢવા ગમતા નથી

શિયાળામાં ઓઢવા કાઢેલા ગોદડા કે ધાબળા માં વાસ આવતી હોય તો શું કરવું

tips and tricks

પહેલા તો તમે જ્યારે ગોદડા કે ધાબળા ઓઢવા માટે કાઢો છો ત્યારે તેને ઓઢતા પહેલા તડકામાં એટલે કે સૂર્યપ્રકાશમાં ખૂબ તપવા માટે મૂકી દેવા જેથી સરસ એવા તપી જશે અને દુર્ગંધ દૂર થઈ જશે. બીજી એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે શિયાળો પૂરો થાય ધાબડો પેક કરીને મૂકો છો ત્યારે તેમાં કપૂરની ગોળી સાથે મૂકી દો આ tipsandtricks અપનાવાથી ગોદડા અને ધાબળાને સારી રીતે તમે સ્ટોર કરી શકશો તમાર જેથી કપૂરની સુગંધ ધાબળામાં સરસ એવી આવશે અને વાસ દૂર થશે.

તેમ જ તમે ધાબડામાં ગુલાબજળ પણ લગાવી શકો છો ઘણી વખત ગુલાબજળની એક્સપાયરી ડેટ જતી રહી હોય છે તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ તમારે આ એક્સપાયરી ડેટ જતી રહેલા ગુલાબજળને ફેંકવાની જરૂર નથી પરંતુ તમે ગોદડા કે ધાબળામાં અથવા તો કપડામાં પણ ગુલાબજળ લગાવીને રાખી શકો છો જેની સુગંધ સરસ આવશે અને કપડાં ધાબડામાં આવતી દુર્ગંધ દૂર થશે જો અપનાવશો આ ખાસ tipsandtricks

અમારી આ વેબસાઈટ પણ તમે ફોલો કરો જેમાં તમને english language worldnewshost માં રેસીપી, હેલ્થ ટિપ્સ, કિચન ટિપ્સ અને તાજે તાજા સમાચાર મળી રહેશે

શિયાળામાં બ્લેન્કેટ ના રૂંછડા કપડામાં ચોંટી જાય છે | tips and tricks

tips and tricks

ઠંડીથી બચવા માટે આપણે ઊના કપડાઓનો ઉપયોગ કરીએ છીએ ઉનના કપડાઓના રુછડા એટલે કે તેના રૂ આપણા કપડામાં ચોંટી જતા હોય છે અને આ રૂ ઉખેડવા જો તમે નાના એક એક ગુણ ઉઘાડશો તો તમારે ખૂબ વાર લાગી જશે આ કપડામાંથી રુછડા કાઢવા માટે એક સરસ મજાનું ખાસ tipsandtricks તમને સાથે શેર કરીશું કપડામાં ચોટેલા બ્લેન્કેટના રુચડા કાઢવા માટે સેલો ટેપ જે ભાગ પર રોચડા લાગેલા છે તેના પર લગાવો અને સેલોટે ઉખેડો એટલે રૂંછડા તમારા ટેપમાં ચોંટી જશે અને કપડામાંથી ટુચડા દૂર થશે

winter | શિયાળામાં શરીરમાં ખૂબ ખંજવાળ આવે છે તો ખંજવાળ દૂર કરવા શું કરવું

શિયાળામાં શરીરમાં ખૂબ ખંજવાળ આવે છે આ ખંજવાળ દૂર કરવા માટે જરૂરથી વાંચજો આ tips and tricks . શિયાળામાં ઠંડીના લીધે હાથ પગમાં તેરાડો પડી જતી હોય છે આ તે રડો થી બચવા માટે આપણી વેસેલિન લગાવતા હોઈએ છીએ પરંતુ આ ખંજવાળ દૂર કરવા માટે તમારે જ્યારે નાવ છો ત્યારે નાવા ના પાણીમાં કડવા લીમડાના પાન નાખીને નાહવાનું શરૂ કરી દો એટલે તમને શિયાળામાં ખંજવાળ ક્યારેય નહીં આવે જો અમારી આ ખાસ tipsandtricks અપનાવશો તો તમે શિયાળામાં ખંજવાળ થી બચી શકશો. કડવા લીમડાના પાન ચામડી ઇન્ફેક્શન માટે ખૂબ ફાયદાકારક છે

શિયાળામાં થતા દુખાવાથી રાહત મેળવવા

winter માં મોટાભાગના લોકોને સાંધાના દુખાવો થાય છે ખાસ કરીને મહિલાઓને સવારે ઉઠવામાં કે બેસી ગયા પછી ઉભા થવામાં દુખાવો થતો હોય છે તો આ દુખાવાથી રાહત મેળવવા માટે તમારે શુ શુ ઉપાય કરવા જોઈએ સૌ પ્રથમ જોઈએ તો આ દુખાવો શા માટે થાય છે

સાંધાના દુખાવો શા માટે થાય છે

મોટાભાગે શિયાળામાં ઠંડી ના લીધે લોહી જામ થતું હોય છે એટલે દુખાવા થવાના કારણો બનતા હોય છે. શિયાળો આવે એટલે ઠંડીના લીધે આપણા શરીરમાં રહેલા રહેલ લોહીની કોશિકાઓ સંકોચાવા લાગે છે આ રક્ત કોશિકાઓ સંકોચાઈ જાય એના લીધે ઉઠવામાં અને ચાલવામાં ખૂબ મુશ્કેલ પડે છે શિયાળાના ઠંડા વાતાવરણમાં સાંધાના દુખાવો અને પકડાઈ જવાની સમસ્યાઓ ખૂબ થતી હોય છે

સાંધાના દુખાવાથી બચવા માટે કયા કયા ઉપાય કરવા જોઈએ

સાંધાના દુખાવાથી બચવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને ગરમ વસ્ત્રો પહેરતી વખતે ધ્યાન રાખવું જોઈએ શિયાળાની ઋતુમાં તમે ગરમ કપડા પહેરો છો ત્યારે તમારા હાથ પગ અને સાંધાના જે ભાગ દુખતા હોય છે તેને ઢાંકીને રાખવા જોઈએ અને ગરમી મળી શકે. આથી તમારે ગમે ત્યારે બહાર જાવ ત્યારે તમારા શરીરને ઢાંકીને રાખવું જોઈએ જેથી શિયાળાનો ઠંડો પવન શરીરમાં ન લાગે અને આ ઠંડો પવન લાગે જવાથી ઘણા બધા દુખાવા થતા હોય છે.

બીજું તમારી શિયાળામાં દરરોજ કસરત કરવી જોઈએ અને રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ આથી શરીર અને મન ખૂબ જ તંદુરસ્તી અને સ્ફૂર્તિમાં રહેશે.

આપણે જોઈએ તો શિયાળામાં કેવા કેવા ખોરાકનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ વધારે પડતું તમારે ગુંદ ખાવું જોઈએ ગુંદ એક એવું ઔષધ છે દુખાવા કરતા મહિલાઓ માટે ખૂબ ફાયદા કારક છે અને શિયાળામાં લીલા શાકભાજી ખૂબ સારા અને આસાનીથી મળી રહે છે તો શિયાળો આવે એટલે તમારે લીલા શાકભાજી ખાવાનું વધારે પ્રમાણ રાખવું જોઈએ.

શિયાળામાં જ દરરોજ તમારે એક કલાક તડકે બેસવું જોઈએ તડકામાંથી વિટામિન ડી સારા એવા પ્રમાણમાં મળે છે આમ વિટામિન ડી મેળવવા માટે તડકામાં બેસુ અને વિટામિન ડી મફતમાં મેળવવું વિટામિન ડી હાડકા માટે એટલે કે હાડકાને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે આમ મફતમાં વિટામિન ડી મેળવવા માટે દરરોજ એક કલાક માટે તડકામાં બેસો આથી તમારા હાટ કામ મજબૂત બનશે

મિત્રો તમને કેવી લાગી અમારી આ tips and tricks જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારી બીજી કોઈ ખાસ tips and tricks મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવી દેજો જેથી કરીને અમે અમારા અનુભવો તમારી સાથે શેર કરીશું અમને ખૂબ મજા આવશે. અમારી આ વેબસાઈટ પણ તમે ફોલો કરો જેમાં તમને english language worldnewshost માં રેસીપી, હેલ્થ ટિપ્સ, કિચન ટિપ્સ અને તાજે તાજા સમાચાર મળી રહેશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles