ઊનાળા માં ડુંગળી અને બટાકાને અંકુરિત થતા બચાવવા માટે ની ટીપ્સ | tips and tricks
- ગરમ અને ભેજયુક્ત જગ્યા એ થી દૂર રાખો:
- ડુંગળી અને બતાતા ને અંકુરિત થતા બચાવવા માટે ડુંગળી અને બટાકાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો.
- ડુંગળી ને બટાકા સાથે સાથે રાખવાથી અનેકવાર એમાં અંકુર થવાની શક્યતા વધે છે, તેથી જુદા જુદા રાખો. બને ત્યાં સુધી ડુંગળી અને બટાટા કે લસણ ને સાથે ન રાખો આપને સૌ એક જ ટોપલીમાં ડુંગળી અને બટાટા કે લસણ સાથે રાખીએ છીએ
- કાગળ કે બાસ્કેટ માં સ્ટોર કરો:
- પ્લાસ્ટિકની થેલીમાં ન રાખીને કાગળ કે જાળીદાર બાસ્કેટમાં રાખો.
- વારંવાર ચકાસો:
- થોડા થોડા સમયમાં ડુંગળી અને બટાકાને ચકાસો. અંકુરિત થતી સામગ્રીને કાઢી નાંખો.
ભજીયા વધુ પડતું તેલ ન પીવે એ માટે | tips and tricks
આ પણ વાંચો: RELATED ARTICLE
આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો
દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો
કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો
- વધારે ગેસનું તાપમાન:
- ભજીયા તેલ પીવે એટલે ભજીયા ખાવાથી ખુબ પાણી ની તરસ લાગે છે અને પેટ ભારે ભારે લાગે છે ભજીયા તળતા સમયે તેલનું તાપમાન અપેક્ષા કરતા વધુ રાખો. તેલ ગરમ હશે તો ભજીયા ઓછું તેલ પીવે છે.
- ભજીયાનું ખીરું :
- ભજીયાના લોટનું ખીરું બનાવીને તાત્કાલિક ભજીયા તળવા જોઈએ. લાંબો સમય લોટને રાખવાથી તે બાબળી જાય છે અને તેલ વધારે પીવે છે. ભજીયાનું ખીરું ચણાના લોટમાંથી બને છે અને જો સાથે થાડા ઘણો ચોખાનું લોટ ઉમેરી દેવામાં આવે તો તે તળવા દરમિયાન તેલ ઓછું પીસે
થેપલા બનાવતી વખતે ધુમાડો ખુબ થાય છે | tips and tricks
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
થેપલા બનાવીએ ત્યારે રસોડામાં ખુબ ધુમાડો થાય છે ઘરમાં રહેલી બધી વસ્તુમાં ધુમાડો બેસી જાય છે આથી થેપલા બનાવતી વખતે આ બાબત નું ધ્યાન રાખો એટલે ઘરમાં ધુમાડો નહિ થાય અને તમારું ઘર પણ સ્વચ્છ રહે થેપલા બનાવો છો ત્યારે થેપલા શેકતી વખતે બંને બાજુ આછું પાતળું થેપલું શેકી લેવું અને પછી તેલ લગાવવું આ દરમિયાન ગેસ ની ફ્લેમ ધીમી રાખવી એટલે થેપલા શેકતી વખતે ધુમાડો થશે નહિ
પ્લાસ્ટિકની ડોલમાં જામેલ ક્ષાર સાફ કરવા માટેની ટીપ્સ | બાથરૂમમાં ડોલ ડબલામાં થયેલ સફેદ ક્ષાર દૂર કરવા
- વિનેગર અને બેકિંગ સોડા:
- અત્યારે દિવાળીની સાફ સફાઈ ચાલી રહી છે અને દરેક મહિલા આ કામગીરી ખુબ મેહનત કે છે જો અમુક કામ એવા હોય છે કે જે ઘણી મહેનત કરવા છતાં કામ સારું નથી થતું એ કામ છે બાથરૂમની સાફ સફાઈ બાથરૂમમાં રહેલ પ્લાસ્ટીકના ડોલ ડબલા માં સફેદ ક્ષાર જામી જાય છે આ સફાઈ કરવા માટે ડોલ માં કેટલાક કટકા વિનેગરના નાખો અને ચમચા જેટલું બેકિંગ સોડા ઉમેરો. તેને થોડી વાર માટે રાખી દો અને પછી બ્રશ ની મદદથી સફાઇ કરો.
- લીંબુ નો રસ અને મીઠું:
- ક્ષાર ને દૂર કરવા માટે લીંબુ ના રસ નો ઉપયોગ કરો.
- આ સરળ અને પ્રાકૃતિક રીત છે જે સારી રીતે કાર્ય કરે છે.
પ્લાસ્ટિકના ડબામાં થયેલ ડાઘ દૂર કરવા માટેની ટિપ્સ | tips and tricks
- બેકિંગ સોડા પેસ્ટ:
- બેકિંગ સોડામાં થોડી વિનેગર ઉમેરી પેસ્ટ બનાવો.
- તેને ડાઘ પર લાગુ કરો અને 10-15 મિનિટ માટે રાખી દો. પછી તે સાફ કરો એટલે પ્લાસ્ટિક ના ડબ્બા સરસ ચોખા થઇ જશે
- બ્લીચ નો ઉપયોગ કરો :
- થોડું પાણી અને બ્લીચની મિશ્રણ બનાવો.
- ડાઘવાળા સ્થળે લગાવી અને પછી સાફ કરો.
ઉનાળામાં ડુંગળી અને બટાકાને અંકુરિત થતા બચાવવા માટેની ટીપ્સ અને ભજીયા વધુ પડતું તેલ ન પીવે એ માટે શું કરવું અને પ્લાસ્ટીકની ડોલમાં જામેલ ક્ષાર સાફ કરવા માટેની ટીપ્સ અને પ્લાસ્ટિકના ડબામાં થયેલ ડાઘ દૂર કરવા માટેની ટિપ્સ અને બાથરૂમમાં ડોલ ડબલામાં થયેલ સફેદ ક્ષાર દૂર કરવા શું કરવું
આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો
પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો
બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો
શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો
અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો
શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો
અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો
આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો