tips and tricks : ફૂલને લાંબા સમય સુધી રંગ જાળવી રાખવા
tips and tricks : ટીપ્સ માટે કોઈ પણ ફંકશનમાં ફૂલની જરૂર પડે એટલે અપડે ફૂલને વહેલા લઈને ને આવીએ છીએ અને વધારે સમય જવાથી ફૂલ કરમાઈ જાય છે અથવા ફૂલનો કલર જતો રહે છે આ ફૂલનો કલર જાળવી રાખવા માટે આટલું કરો તાજા ચૂંટેલા ફૂલને લાંબા સમય સુધી રંગ જાળવી રાખવા અને ફૂલને લાંબો સમય સુધી તાજા રાખવા માટે આટલું કરો એટલે ફૂલની સુંગંધ પણ જળવાય રહેશે અને ફૂલનો કલર પણ જળવાઈ રહેશે ચૂંટ્યા પછી આલ્કોહોલ સ્પિરિટમાં થોડી સેકંડ ડુબાડી રાખો. શરૂઆતમાં થોડા ઝાંખા પડેલા લાગવા છતાં થોડી જ વારમાં તેની મૂળ ચમક પાછી આવશે અને લાંબો સમય ટકશે.
tips and tricks : પેઈન્ટ કલર ટ્રેડિંગ ના ડબ્બા માં કપોટી થતી બચાવવા માટે
રંગ કે પેઈન્ટનો tips and tricks ડબ્બો અધુરો મૂકી એટલે ઉપર કપોટી વરી જાય છે આમ રંગ કે પેઈન્ટ કલર ટ્રેડિંગ ના ડબ્બા માં કપોટી થતી બચાવવા માટે આટલું કરો એટલે તમારો કલર પણ ચી જશે અને કલર પણ સારો રહેશે રંગ કે પેઈન્ટનો ડબો મૂકી રાખીએ તો તેની ઉપર પોપડી જામી જાય છે. એવું ન થાય એ માટે રંગના ડબ્બાને ઊંધો મૂકો, જેથી જામેલી પોપડી રંગ વાપરતી વખતે ડબો સીધો કરતાં નીચે જતી રહેશે. આ ટીપ્સ કલર કામ કરતી વખતે જરૂર કામ લાગશે
નાળિયેરના છોતરાનો ઉપયોગ
બધા શ્રીફળ તો વધેરતા જ હશે આપડે સૌ શ્રીફળ વધેરીને વધારાના છોતરા ફેકી દેતા હોય એ છીએ જો તમે પણ આવું કરતા હોય તો હવે નાળીયેરના છોતરા ફેકશો નહિ પરંતુ આ રીતે ઉપયોગ કરશો તો તમારો સમય પણ બચી જશે અને કામ પણ સારું થશે નાળિયેરના છોતરાનો ઉપયોગ લોખંડ અને પિત્તળના વાસણો, ટાઈલ્સ, પથ્થર, બાથરૂમ, સિંક વગેરે ઘસવાથી જામેલો કચરો વગેરે નીકળી જાય છે. અને તમારું કામ પણ સરળ થઇ જાય છે અને સારું પણ થાય છે આ tips and tricks વાસણ ધોવાનું મશીન ની જરૂર નહિ પડે
મુલાયમ સાડી, દુપટ્ટા કે બારીક કાપડમાં સેફટીપીન લગાવવાથી સાચી રીત
મુલાયમ સાડી, દુપટ્ટા કે બારીક કાપડમાં સેફટીપીન લગાવવાથી કપડામાં કાણા પડી જાય છે અને કપડા બગડી જાય છે જો તમારે કપડા સારા રાખવા હોય તો મુલાયમ સાડી, દુપટ્ટા કે બારીક કાપડમાં સેફટીપીન ભરાવતાં પહેલાં પાછળની બાજુ થોડું રૂ મૂકીને પછી પીન ભરાવવાથી કપડું ફાટશે નહિ અને નવા કપડા બગડશે નહિ tips and tricks ખુબ ઉપયોગી છે
રૂ વારા ગોદડામાં ખુબ ગરમી થતી હોય તો
રૂ વારા ગોદડામાં ખુબ ગરમી થતી હોય તો આ ટીપ્સ અપનાવજો એટલે રૂ ભરેલા ગાદલામાંથી ઠંડક મળશે એટલે ગોદડામાં રૂ ભરતી વખતે રૂમાં કપૂર મેળવવાથી ગરમીના દિવસોમાં ઠંડક રહેશે, માંકડ નહિ થાય અને સરસ સુવાસથી ઊંઘ પણ સારી આવશે. ઘણા લોકોને એવું માનવું હોય છે ગાદલું ગરમ પડે છે પરંતુ જો આ ટીપ્સ અપનાવશો તો ગાદલું ગરમ નહિ પડે
દાળભાત બનાવતી વખતે ભાતનું ઓસામણ નો ઉપયોગ
શું તમે દાળભાત બનાવતી વખતે ભાતનું ઓસામણ ફેકી દેવાની ભૂલ ના કરતા ભાતનું ઓસામણ નો ઉપયોગ આ રીતે કરો તો દાળભાત પણ સ્વાદિષ્ટ બનશે અને પાણી પણ વેસ્ટ નહિ થાય ભાતનું ઓસામણ દાળમાં નાંખવાથી દાળ મીઠી લાગશે અને ચોખાનું સત્વ પણ નકામું નહિ જાય. આ ભાતનું ઓસામણ પાણી નો ઉપયોગ તમે રોટલી નો લોટ બાંધવામાં પણ કરી શકો છો આ ભાતનું ઓસામણ થી રોટલીનો લોટ બાંધશો તો રોટલી કુણી અને ફૂલેલી બનશે.
નાનું બાળક ડાબું જમણું ઓળખી ન શકે તો
નાનું બાળક ડાબું જમણું ઓળખી ન શકે તો આ રીતે તેમેને એકવાર કેશો તો તે કયારે ડાબું જમણું ઓળખવામાં ભૂલ નહિ કરે નાનું બાળક ડાબા-જમણા જોડા જલદી ઓળખી શકતું નથી. તેના ઉપર કંઈક નિશાની કરી રાખવાથી આ સમસ્યા નિવારી શકાય છે.
ગરમીમાં બાળક સુતું ન હોય તો આ ટીપ્નાસ અપનાવો એટલે બાળક આરામથી સુઈ જશે ઉનાળામાં બાળકોના ઘોડિયાની ઉપરના સળિયા પર સહેજ ભેજવાળો રૂમાલ ઢાંકવાથી ઉનાળામાં પંખાની હવા ઠંડી લાગશે અને બાળક આરામથી સૂઈ શકશે.
નવા કપડામાંથી સાહી કે લોહીના ડાઘ કાઠવા માટે
નવા કપડામાં લોહીના ડાઘ સુકાઈ ગયા હોય તો તે ડાઘ કાઠવામાં ખુબ મુશ્કેલી થતી હોય છે અને કપડા બગડી જતા હોય છે કપડા પરનાં લોહીના ડાખ સૂકાઈ ગયા હોય તો એકદમ ગરમ પાણી રેડીને સાબુ લગાવી ઘસવાથી નીકળી જશે. ઘણી વખત બોલપેનમાંથી સહી લીક થતી હોય છે આ સહીના લીધે કપડા બગડે છે આ બોલપેનમાંથી સહી લીક થતી બચાવવા માટે ઈન્ડીપેનમાંથી શાહી લીક થતી હોય તો તેના આંટા પર વેસેલીન લગાવવાથી લીક નહિ થાય. આ tips and tricks દરેકને ખુબ કામ લાગશે
ઘણા લોકોને ઘણી વખત માથામાં ખુબ દુખાવો થતો હોય છે અને તે દુખાવો ખુબ અસહ્ય હોય છે માથું ખૂબ દુઃખતું હોય અને કોઈ રીતે સહન ન થાય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી રાહત થાય છે. અને માથું દુખતું ઓછું થાય છે
લીંબુ ને લાંબો સમય સુધી તાજા રાખવા માટે
લીંબુ ને લાંબો સમય સુધી તાજા રાખવા માટે tips and tricks લીંબુની છાલ કાળી અને કડક બની જાય છે અને સ્વાદમાં પણ કડવા લાગે છે જો તમે લીંબુને લાંબા સમય સુધી તાજા અને સ્વાદ જળવી રાખવા માંગતા હોય તો આ રીતે લીંબુને સાચવીને રાખો એટલે લીંબુ લાંબા સમય સુધી tips and tricks લીંબુને થોડા દિવસ માટે તાજાં રાખવાં હોય તો, પાણીમાં લીંબુને રાખવાં અને એ પાણી દરરોજ બદલતા રહેવું.
ગરબામાં રાડો નાખીને અવાજ બેસી ગયો હોય આ ઉપયોગી ટીપ્સ tips and tricks અપનાવો એટલે અવાજ ખુલી જશે વાજ બેસી ગયો હોય તો આંબળાનો ભૂકો દૂધમાં ઉકાળીને પીવો.
આ પણ વાંચો :
- દિવાળી માટે સ્પેશિયલ નાસ્તો બનાવવાની રીત | diwali nasta list | નાયલોન પૌવા નો ચેવડો
- ભજીયા બનાવવાની રીત જેથી તેલ ન ચડે | ઘરની સાફ કરવાની રીત | tips and tricks
- સ્વાદિષ્ટ શાક બનાવવાની રીત | પૂરીને કરકરી અને ફૂલેલી બનાવવા માટેની ટીપ્સ | રસોડામાંથી કીડીનો ઉપદ્રવ દુર કરવા માટે | Home Remedies
- દાદીમાના 10 + નુસખા જે તમને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે | Dadi Maa Ke Nuskhe | helathtips un gujarati
- દરેક મહિલાને કીચન કિંગ બનવા માટેની કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ
આ પણ વાંચો: RELATED ARTICLE
આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો
દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો
રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ
રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક
૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો
કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો
રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો
આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો
વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો