ફ્રીઝરમાં જામેલ વધારાનો બરફ દુર કરવા માટેની ટીપ્સ

દરેક મહિલાઓને ઘરમાં કામમાં આવે તેવી ઘરગથ્થુ ટિપ્સ રસોઈ ટિપ્સ અને કિચન ટિપ એક સાથે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ફ્રીજમાં બરફ જામી જવાની તકલીફ ઊભી થઈ છે ફ્રીજ ધીમો રાખવા છતાં ફ્રીઝર ના ખાનામાં ખૂબ બરફ જામી જાય છે અને આ બરફ વારંવાર સાફ કરવામાં ઘણી બધી પરેશાની સહન કરવી પડે છે ફ્રીઝરમાં બરફને દૂર કરવા માટે આ ટીપ્સ અપનાવશો તો ફ્રીઝર ના ખાનામાંથી બરફ આસાનીથી દૂર કરી શકાશે

ફ્રીઝરમાં જામેલ વધારાનો બરફ દુર કરવા માટેની ટીપ્સ:

ફ્રીઝ બંધ કરો :  પેલો ઉપાય છે કે તમે ફ્રીજ બંધ કરીને બરફ ઓગાળી શકો છો એટલે ફ્રિજનો પ્લગ આઉટ કરીને ફ્રીજને થોડા સમય સમય સુધી બંધ કરી દો અને ફ્રીઝનો દરવાજો ખુલો રાખી ડો બીજો ઉપાય છે પાણીના પાત્રો: ગરમ પાણીના વાસણો ભરીને ફ્રિજમાં રાખીને બરફને વધારે ઝડપથી ઓગળવા દો. બરફ કાઢવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ અણીદાર કે મજબૂત વસ્તુની ઠોકર મારીને બરફ ઉખેડવાની કોશિશ કરવાની નથી જો તમે આ રીતે કરશો તો ફ્રીજમાં ઘણા બધા નુકસાન થઈ શકે છે આથી બને ત્યાં સુધી ફ્રિજને બંધ કરી દો અને ગરમ પાણીના પાત્રો ભરીને ફ્રિજમાં મૂકી દો એટલે બરફ થોડીક જ વારમાં પીગળી જશે અને ફ્રીજ ન વાપરવા લાયક બનાવી શકશો

ગેસના બાટલા લીકેજ છે કે નહિ તે તપાસ કરવા માટેની રીત:

સાબુ પાણી: સાબુ અને પાણી મિશ્રણ તૈયાર કરો. ટેસ્ટ: ગેસનું કનેક્શન તપાસો. બલબ: સિલિન્ડર પાસે પાણી છાંટો. બલબ: સિલિન્ડર પાસે પાણી ભરો અને જો બબલ થતા જણાય તો સમજવું કે ગેસનો બાટલો લીકેજ છે

રસોડાની ગેંડી જામ થઈ ગઈ છે, પાણી નથી જાતું:

પ્લમ્બર: ફાવે તેવા ઉપાય તમારાથી નહિં થાય તો પ્લમ્બરનાં સંપર્ક કરો. જામ થવાનું પરિસ્થિતિ સમજો: પ્રથમ વાત, જામ થવાની સ્થિતિને સમજો અને જો શીઘ્ર બદલવાનું લાગે તો જલ્દી કાર્યવાહી કરો. ટ્રાય: જો તમારે પ્લમ્બરને ઘરે ન બોલાવવો હોય અને ઘરે જ જામ થયેલી ગેંડીને સાફ કરવી હોય તો હેન્ડ પંપ નો ઉપયોગ કરીને તમે ગેંડીને સાફ કરી શકો છો હેન્ડ પંપ નો ઉપયોગ કરીને તમે સાફ કરી શકો છો

દાજી ગયેલ કડાઈને સાફ કરવા માટેની ટીપ્સ:

દાઝી ગયેલ કડાઈયું સાફ કરવા માટે તમે વધારાના વોલપેપર નો ઉપયોગ કરી શકો છો અથવા તો જે કડક પ્લાસ્ટિક હોય છે તે નો પણ ઉપયોગ કરી શકો છો તમારે બેકિંગ સોડા મીઠું અને તેમાં લીંબુની એક ફાડ નીચવીને મિશ્રણ બનાવવાનું છે આ મિશ્રણને ફોઇલ પેપર ન મદદથી દાજી ગયેલ કડાઈ પર લગાવીને સાફ કરવાથી દાઝી ગયેલ કડાઈ એકદમ સરસ એવી ચક ચકાટ સાફ થઈ જશે

1 thought on “ફ્રીઝરમાં જામેલ વધારાનો બરફ દુર કરવા માટેની ટીપ્સ”

Leave a Comment