દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય કરશે ચપટી વગાડતા દુખાવો બંધ

(૨) દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય: (૧) એક ઘુંટડા જેટલું પાણી લઈ એમાં ફટકડીનો ટુકડો નાખવો. પછી બે થી ત્રણ મિનિટ હલાવી ફટકડીનો ટુકડો કાઢી નાખવો. ફટકડીવાળું પાણી મોમાં ત્રણથી ચાર મિનિટ ફેરવવું. મોમાંથી ફટકારીવાળું પાણી થુકી દેવું. મો પાણીથી સાફ કરવું નહીં. ૪ થી ૫ દિવસ દરરોજ ૨ થી ૩ વાર કરવુ. અથવા (૨) હથેળીમાં થોડું સેંધા નમક લઈ એમાં ૪ થી ૫ ટીપાં સરસોનું તેલ નાખી પેસ્ટ બનાવી આંગળી વડે દાંતો પર ૫ મિનિટ માલિશ કરવી. પછી થુંકી નાખવું. ૧૦ મિનિટ સુધી મોં સાફ ના કરવું.
દુખાવો મટી ગયા પછી વર્ષમાં ચારથી પાંચ દિવસ ઉપરના બે પ્રયોગમાંથી એક પ્રયોગ જરૂર કરવો.

નિયમો: (૧) વિદેશી ટુથપેસ્ટ કાયમી બંધ કરવી. (૨) દાંતણ કે દંતમંજન કરવું. (૩) વધારે ઠંડી કે વધારે ગરમ વસ્તુ ના ખાવી કે ના પીવી. (૪) જમ્યા પછી વ્યવસ્થિત કોગળા કરવા. (૫) સવારે દાંતણ કે દંતમંજન નહીં કરો તો ચાલશે. પરંતુ સૂતા પહેલાં જરૂર કરવું

Leave a Comment