આમવાત, પગના ગોટલા ચડવા, પડખા દુખવા, કમર દુખવી માટે ઉત્તમ ઔષધ
કપૂર અત્યંત કામોત્તેજક , પીડાયુક્ત , શિશ્નનું ઉત્થાન અને વીર્યપાત વગેરેમાં કપૂર ખૂબ જ ઉપયોગી ઔષધ છે . વીર્યપતન રોજ થતું હોય તો રાત્રે સૂતી વખતે . બે ચોખાભાર અથવા બે રતિ કપૂરની ગોળી ખુરાસાની અજમા સાથે બનાવી ગળી જવી . સ્ત્રીઓમાં અધિક કામવાસના , યોનિમાં ખંજવાળ અને માસિક વખતના દુખાવામાં ૧ થી ૨ રતિ … Read more