શિયાળામાં ગરમાગરમ સૂપ બનાવવાની રીત
શિયાળાની સીઝન શરુ થાય એટલે ગરમા ગરમ સૂપ પીવાની ખુબ મજા આવી જાય જો તમે ઘરે જ હેલ્થી સૂપ બનાવીને ટેસ્ટ માણવા માંગતા હોય તો નીચે આપેલ રેસીપી નોંધી લો ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવા માટે જરૂરી સામગ્રી ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવાની રેસીપી: ટામેટાં અને ફ્રોઝન પ્રાઇસ, ટામેટાં ને કટકા કરી કુકરમાં … Read more