દરેક મહિલાને ઉપયોગી કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ | રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ

સફેદ કપડા ખુબ મેલા થયા હોય અને ઝડપથી સાફ કરવા માટે પાણીમાં બે એસ્પિરીનની ગોળી નાંખી, તેનાથી કપડાં ધોવાથી મેલ, માટી વગેરેનાં ડાંધા દૂર થઈ જશે. આ રીતે કપડા ઢોસો એટલે કપડા ધોવામાં વધારે મહેનત કરવાની જરૂર નહિ પડે આરામ થઈ સાફ કપડા સાફ થઇ જાશે અને થાક પણ નહિ લાગે ફુદીનાની ચટણી સ્વાદિષ્ટ અને … Read more