આ અથાણું ખાય લો જીંદગીભર વાયુ, હ્રદયના ના રોગ નહી થાય

એક બહુવર્ષાયુ વનસ્પતિ છે જે મુખ્યત: શુષ્કપ્રદેશમાં ઉગે છે . અંગ્રેજીમાં આ વનસ્પતિનું નામ કેપર બેરી છે.આ વનસ્પતિના ફળોને પણ કેરડા જ કહેવાય છે. આ એક કાંટાળી વનસ્પતિ છે. આ વનસ્પતિ મોટેભાગે સુકા પ્રદેશોમાં ઉગે છે. આ ફળોમાંથી અથાણું બનાવવામાં આવે છે.ગુજરાતમાં કચ્છ અને સૌરષ્ટ્ર વિસ્તારમાં કેરડાનાં અથાણાનું વધારે ચલણ છે. વૈશાખ અને જેઠ મહિનામાં … Read more