ઉલટી મટાડવા માટે દાદીમાના 31 નુસખા

ઉલટી (1) 10-10 ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મિશ્ર કરી પીવથી ઉલટી મટે છે. (2) 10-10 ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે. (3) એલચીનું એકથી બે ગ્રામ ચૂર્ણ અથવા એલચીના તેલના પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે. (4) કેળનો રસ મધ મેળવી … Read more