ડુંગળીથી થાય છે આ ચમત્કારિક ફાયદા જાણીને તમને અજીબ લાગશે
પીરીયડ્સથી લઈને ડાયાબીટીસ સુધીમાં ખુબ ઉપયોગમાં આવે છે ડુંગળી.‘ડુંગળી અને લસણ’ જ્યારે પણ આ નામ લેવામાં આવે ત્યારે મોટાભાગે લોકો તેની સુગંધને યાદ કરીને પોતાની નાક સીકુડવા લાગતા હોય છે. ભોજનમાં લસણ ડુંગળી વગરનો સ્વાદ સાવ નકામો હોય છે જ્યારે અમુક મહાનુભાવો એવા પણ હોય છે જેઓનું જીવન ડુંગળી અને લસણ વગર અધૂરું હોય છે. … Read more