તમારા નખને લાંબા અને મજબુત કરવા માંગો છો તો અપનાવો આ ટીપ્સ
દરેક છોકરા છોકરીઓને નાખ વધારવાનો ખુબ અનેરો શોખ હોય છે પરંતુ જયારે એનો એક નખ તૂટી જાય તો જીવ જતો રહેતો હોય છે પરંતુ આ ટીપ્સ અપનાવશો તો વારંવાર નખ તૂટવાનો બનાવ નહિ બને. લાંમ્બા નખ હાથની સુંદરતામાં વધારો કરે છે. પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા … Read more