સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો રીત 1:- સ્પ્રિંગ રોલ સામગ્રી: 1/2 કપ પનીર છીણેલું 1 નાની ડુંગળી સમારેલી 1/2 કપ ઝીણી સમારેલી કોબી 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ 2 લીલા મરચાં સમારેલા મીઠું અને મરી પાવડર સ્વાદ અનુસાર 1 ટેબલસ્પૂન તેલ 2 કપ મેંદો તેલ તળવા માટે 2 ટીસ્પૂન મલાઈ રીત: – … Read more