તમારા વાળને કાયમી મુલાયમ અને સિલ્કી બનાવવા માંગો છો તો આ ઘરગથ્થું ઉપાય વાંચો
સુંદર વાળ એ આશીર્વાદ છે અને તેને તંદુરસ્ત અને શાઇની રાખવા જેટલું લાગે તેટલું મુશ્કેલ નથી. જોકે હેર-કેર મેનેજમેન્ટ મોટે ભાગે વાળના-લાંબા, ટૂંકા, વાંકડિયા-કર્લી, શુષ્ક-ડ્રાય, રફ-ખરબચડા, સ્ટ્રેઇટ-સીધા, થીક-પાતળા વગેરે પ્રકાર પર આધારિત હશે. પણ કેટલાક સામાન્ય સિદ્ધાંતોને તો આપણે બધા જ તંદુરસ્ત અને શાઇની વાળ માટે અનુસરી શકીએ છીએ. વિન્ટર એ સિઝન છે જ્યાં હવામાં … Read more