શિયાળમાં વારંવાર નાક બંધ થવું, છીંક આવવી, ગળું બળવું, અવાજ બેસી જવો આ બધી સમસ્યાનો ફક્ત એક ઈલાજ
શિયાળાનું સરસ પીણું શિયાળામાં જાહેર બગીચાઓ કે જ્યાં લોકો ચાલવા આવે છે, તેની બહાર આમળા-લીમડો-જ્વારા વગેરેનાં રસ વેચાતા મળે છે અને લોકોમાં તેની માંગ પણ હોય છે. તેનો મૂળ ઉદ્દેશ તો આરોગ્ય સુધારવાનો અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનો જ હોય છે. તો આજે, નિત્ય નિરોગી રહેવા માટે ઘરે જાતે જ બનાવી શકાય એવા એક પીણાની … Read more