પેટના રોગો, ગેસ, ગરમી, દુખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચાર વાંચો અને શેર કરો
પેટના રોગો : ( ૧ ) નાની એલચીનો પાઉડર દુધ કે પાણીમાં ઉકાળી સવાર – સાંજ હુંફાળું પીવાથી કબજિયાત . અપચો , ગેસ , એસિડીટી વગેરે પેટના તમામ રોગો મટે છે . ( ૨ ) કબજિયાત , અપચો , ગેસ ટ્રબલ , મરડો વગેરે પેટની કોઈપણ તકલીફમાં દરરોજ ઓછામાં ઓછું ૨૫૦ ગ્રામ પપૈયાનું સેવન કરવાથી … Read more