બારેમાસ અથાણા સાચવવાની ટિપ્સ આ રીતે બનાવશો તો ક્યારેય બગડશે નહિ

અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ |easy tips | how to make pickle | how to store pickle | અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ એકવાર જરૂર વાંચી લો અને મિત્રો સાથે શેર કરો આ ટીપ્સથી અથાણા બનાવશો તો આખું વર્ષ દરમિયાન અથાણા બગડશે નહિ અને બારેમાસ અથાણા વાપરી શકશો આખું … Read more

એરંડા તેલના ફાયદા: એરંડા બીજ તેલ લાભ

એરંડા તેલના ફાયદા: એરંડા બીજ તેલ લાભ કેસ્ટર બીજ તેલ શું છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે?એરંડા બીજ તેલ વિવિધ પ્રકારો (જેમાં એક ખરીદવા માટે?)આરોગ્ય અને આરોગ્ય માટે એરંડાના તેલના ફાયદાત્વચામાં એરંડા તેલના ફાયદાએરંડા બીજ તેલના ફાયદાઆંખો માટે એરંડા સીડ તેલના ફાયદાશરીરના વજન ઘટાડવા માટે એરંડા બીજ તેલના ફાયદાસ્તનપાન કરાવતી માતાઓ અને તેમના … Read more

પથરી તેમજ પેસાબના રોગ માટે આ વનસ્પતિ રામબાણ ઇલાજ છે

પરિચય: આ વનસ્પતિ વગડાઉ હોવાથી  તે ચોમાસા માં આપમેળે ઉગી નીકળે છે.લાંબડી ના છોડ ખેતરો માં પણ ઘાસની સાથે ઉગી નીકળે છે.લાંબડી ના છોડ ઉપર ધોળા રંગ ના જુમખા આવે છે.તેમાં એના બીજ આવે છે.લાંબડી ની બીજી જાત લાલ રંગ ની હોય છે. પથરી એ એક પેટમાં થતી બિમારી છે. મહીલાઓ કરતા પુરુષોમાં સૌથી વધારે … Read more

શિયાળામા વહેલી સવારે આ રાબ પીવાથી નઇ થાય શરદી ઉધરસ

ગુણકારી ગંઠોડા(પીપરીમૂળ) દેશી ઓસડિયાથી પરિચિત ગૃહિણીઓના રસોડામાં ગંઠોડા કે પીપરીમૂળ હોય જ છે. ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પગતિના મૂળિયાની ગાંઠ છે. આપણા ઘણાં કુટુબોમાં શરદી, ઉધરસમાં ગંઠોડાની રાબ પીવાય છે. ગંઠોડા ચા- શાકના ગરમ મસાલામાં પણ વપરાય છે. આયુર્વેદની શરદી, વાયુની દવાઓમાં ગંઠોડા વપરાય છે. છોટા નાગપુરના પ્રદેશમાં બહેનોના માસિક સ્ત્રા વની ગરબડમાં તથા શરદીના … Read more

શરીરની વધારાની ચરબી દૂર કરવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઉત્તમ છે આ ઔષધિ ધાન્ય

જવના છોડ ઘઉં જેવા અને એટલા જ ઊંચા થાય છે.  ગુજરાત અને રાજસ્થાનમાં તેનો પાક વિશેષ પ્રમાણમાં થાય છે. જવના આયુર્વેદમાં મુખ્ય ત્રણ પ્રકાર બતાવાયા છે. (૧) તીક્ષ્ણ અણીવાળા જવને ‘યવ’ કહે છે, (૨) અણી વગરના જવને ‘અતિયવ’ અને (૩) લીલાશ પડતા, અણી વગરના ઝીણા જવને ‘તોક્ય’ કહે છે. યવ કરતાં અતિયવ અને અતિયવ કરતાં … Read more

તમારી આંખોમાં નંબર નહીં આવે અપનાવો આ 15 પ્રાચીન નુસખા

સવારેઊઘાડાપગે લીલા ઘાસપર ચાલો અને રોજ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈદૂર થશે અને આંખોના ચમા ઉતરશેપીસેલી બદામ , મોટી વરિયાળી અને સાકરને સરખી માત્રામાં લઈમિક્ષ કરી , રોજ એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો . આંખોની રોશની વધશે .ઠંડી કાકડી કે કાચા બટાકાની સ્લાઈસને કાપીને 10 મિનિટ આંખો ઉપર … Read more

વારંવાર ડોક્ટર પાસે ન જવું હોય તો, આજે જ નોંધી લો આ 20+ પ્રાચીન નુસખા

» રોજ સવારે તુલસીના પાન સાથેબેકાળામરી ચાવી જવાથી કફ થતો નથી . » સૂકા રહેતા હોઠપરદિવસમાં એકવાર કોપરેલ અથવા ઓલિવ ઓઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયઘ થાય છે .» અપચામાં 1 ગ્લાસ પાણીમાં લીંબુ અને આદુનો રસ સરખે ભાગેલઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવીશરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું . આરામ મળ . » … Read more

હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં ખાવ આ 4 વસ્તુ

હેલ્થ ચમકાવવી હોય તો શિયાળા માં શું ખાશો ? શિયાળામાં ખાવા માટે કુદરત આપણને અઢળક આપે છે અને એ ઋતુ મુજબ જો આપણએ ખાઈએ તો આખા વર્ષ માટેનું પોષણ * ચ્યવનપ્રાશ વિશે વધુ માહિતી જાણવા માટે નીચે આપેલ પીડીએફ વાંચી શકો છો.. લીલું લસણ :લસણ ના ફાયદા અઢળક છે એ આપણે જાણીએ જ છીએ, પરંતુ … Read more

હાર્ટએટેક બાદ કસરત કરશે કલ્યાણ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય

હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્‍યાસમાં જાણવા મળ્‍યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્‍પ શ્રેષ્ઠ વિકલ્‍પ નથી. હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્‍થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી … Read more

નાભિ પર તેલ લગાવવાથી થાય છે જોરદાર ફાયદા

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે. એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ … Read more