જોઇને મોઢામાં પાણી આવી જાય એવા રસગુલ્લા બનાવવાની રેસીપી અચૂક વાંચજો

આજે દૂધ માંથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . સામગ્રી :૧ લીટર ગાય નું દૂધ, ૨ ચમચી દળેલી ખાંડ, ૨૫૦ ગ્રામ ખાંડ, ૨ નંગ લીંબુ નોરસ, પહેલા પનીર બનાવીએ : એક પહોળા વાસણમાં … Read more