નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા દર્દીઓ માટે ખુબ મદદગાર બની શકે આ , શુ છે આ પ્લાઝમા થેરાપી

કોરોનાના ક્રિટિકલ દર્દીઓની સારવાર માટે ગુજરાતમાં જે થેરાપીની શરૂઆત થઈ એ પ્લાઝમા થેરાપી શું છે ?(લાંબી અને જટિલ પ્રક્રિયાની અત્યંત ટૂંકમાં અને સરળ ભાષામાં સમજૂતી) જ્યારે કોઈપણ વાઇરસ માણસના શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે લોહીમાં રહેલા ‘મેક્રોફેઈઝ’ આ અજાણ્યા દુશ્મનને પકડે છે અને પોતાની અંદર લઈ જઈને તેના ટુકડે ટુકડા કરી નાંખે છે. ત્યારબાદ ‘મેક્રોફેઈઝ’ … Read more