રાજકોટના ફેમસ મહીકા ગામના પુડલા બનાવવાની સિક્રેટ ટીપ્સ
રાજકોટના મહીકા ગામના પુડલા ખુબ જ પ્રખ્યાત છે આ પુડલા બનાવવાની રિત અને તેનો સ્વાદ એકવાર ખાધા પછી ક્યારેય ભૂલાતો નથી તો તમે પણ આ રિત અને સિક્રેટ ટીપ્સથી ઘરે પુડલા બનાવશો તો એકદમ એવાજ બનશે આ પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વ્યક્તિ માટે ૩ નાના વાટકા ચણા નો લોટ ૨ ચમચી હિંગ ૧ નાનો વાટકો લિલી … Read more