છાતીની બળતરા, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે બીજા અનેકગણા ફાયદા વાંચો અને શેર કરો

લીંબુ : લીંબુ શરીરમાં ઉત્પન્ન થતી અમ્લતા દૂર કરે છે . એમાં રહેલું વિટામીન ‘ સી ‘ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે . લીંબુ હૃદયને સ્વસ્થ રાખે છે . હૃદયના રોગોમાં લીંબુ , દ્રાક્ષ કરતાં વધુ ફાયદો કરે છે . લીંબુ અને એની છાલ બન્ને ઔષધીય ગુણોથી ભરપુર છે. લીંબુ તીણ , વાયુનાશક, આહાર પચાવનાર, … Read more