દરેક અજમાવી જુઓ એવી ટીપ્સ કે તમે ક્યારેય ન સાંભળી હોય રંગીન કપડાનો કલર ઉતરે છે | કિચન ટિપ્સ | રસોઈ ટીપ્સ

દહીં મેરવવામાં થોડોક ફેરફાર રહી જાય તો દહીંમાં પાણીનો ભાગ થઇ જાય છે અને દહીં પોળા જેવું બનતું નથી એટલે ખાવામાં મજા આનાથી આવતી શું તમારે દહીં ઘટ્ટ કરવું છે ? મુંઝાશો નહીં તેમાં મેળવણ નાખતી વખતે થોડોક કોર્નફ્લોર ભેળવી દો. આમ કરવાથી દહીં એકદમ પોળા જેવું બનશે અને ઘાટું રહેશે ઘણી વખત એવું બને … Read more

દરેક મહિલાને કામમાં આવે તેવી ટિપ્સ અને ટ્રિક્સ જરૂર અજમાવી જુઓ

અજમાવી જૂઓ આ ઘરગથ્થું ઉપાય તમને રસોઈ કિંગ અને કિચન કિંગ બનાવી દેશે પહેલાના જમાના માં આપણા દાદા દાદી આજ રીતે જીવન જીવતા હતા જો તમને કઈ પણ વસ્તુ ખાધા પછી પેટમાં દુખતું હોય તો અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દરદમાં રાહત થાય છે. અને પેટમાં રહેલ જીવાણુનો નાશ થાય છે શિયાળામાં ઘણા લોકોને હાથ … Read more

દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ

ગોડની ચાસણી તળિયે ચોંટે નહીં એ માટે આટલું કરો ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં પહેલા  ઘીનો હાથ લગાડવાથી ચાસણી ચોંટશે નહીં.  દહીં વડા પોચા અને મુલાયમ બનાવવા માટેની ખાસ ટીપ્સ દહીં વડા બનાવતી વખતે અદડની દાળની પેસ્ટમાં થોડો રવો ભેળવીને ફીણીને વડા ઉતારવાથી વધુ મુલાયમ થાય છે.  પરાઠાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આટલું જરૂર … Read more