અેકદમ કાઠિયાવાડી દહી તિખારી બનાવવાની રીત વાંચો
દહી તિખારી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ દહીં ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ નમક સ્વાદાનુસાર ૧ નાની ચમચી હળદર નો પાવડર ૧ નાની ચમચી મરચાં નો પાવડર ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર ૧ ચમચી તેલ હિંગ ચપટી બારીક કાપેલી કોથમીર દહી તિખારી બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ … Read more