ઉપયોગમાં આવે તેવી 20+ રસોઈ ટીપ્સ જરૂર વાંચો અને શેર કરો
રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. રાતના કઠોળ પલાળતા ભૂલી … Read more