રોજનો ઘરે એક પ્રશ્ન શું રાંધવું ? તો સિજન પ્રમાણે મહીનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..પોતાની ઘરવાળીને મોકલી દો
દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે … Read more