વાયુના 80 પ્રકાર, શરીરમાં ઉંધો ગેસ ચડે તો ગભરાસો નહી કરો આ પ્રયોગ

વાયુના ૮૦ પ્રકાર : વાયુનો ગોળો : ( ૧ ) વાયુનો ગોળો થઈ ગભરામણ થતી હોય તો બે – બે ગોળી લસુનાદિવટી નવશેકા પાણી સાથે સવાર , બપોર , અને સાંજે લેવી . એક ગ્લાસ તાજી મોળી છાસમાં એક ચમચી હિંગ્વાષ્ટક ચૂર્ણ જમ્યા પછી બપોરે અને રાત્રે લેવું . સવારે અને સાંજે થોડું ચાલવા જવું … Read more