વધરાવળ એટલે શુ? રોગના લક્ષણો અને નિદાન માટે શું કરવું જોઈએ તેની માહિતી
વધરાવળ (Hydrocele) એટલે શું ? વધરાવળ કોને કહેવાય ? વધરાવળએ એક વ્રુષણકોથળી મા વ્રુષણની આસપાસ જે પ્રવાહી ભેગું થાય છે અને સોજો દેખાય તેને વધરાવળ કહેવામા આવે છે. નાના બાળકોમા જન્મથી પણ જોવા મળે છે અને મોટા પુરુષોમા પણ બાદમા પણ થતી હોય છે. રોગો ના પ્રકાર: 1) congenital Hydrocele : આ નાના બાળકોમા જન્મથી … Read more