વજન ઉતારવા (પાતળું) થવા માટે દવા કરતા વધુ ફાયદાકારક બીજ
રોજ માત્ર એક ચમચી આ બીજને પાણીમાં પલાળીને પીવાથી વજન ફટાફટ ઉતરશે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ્સ, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે અને હાડકાં તથા સ્નાયુઓને મજબૂત કરવા માટે ખૂબ ઉપયોગી છે. ચિયા બીજ માં ભરપૂર માત્રામાં કેલ્સિયમ પણ વધુ પ્રમાણ માં હોય છે. એટલે આ બીજ ખાવા થી હાડકાં પણ … Read more