પીઠના પડખાના દુખાવામાં રાહત માટેના ઉપાયો

કોઈ પણ માણસ વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ દરેકને માટે પીઠ દર્દ ખરેખર પીડાદાયક હોય છે. અસ્થિવાથી લઇને સ્નાયુના તણાવ જેવા ઘણાબધા પરિબળો પીઠના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. પીઠના દુખાવા પાછળનું મુખ્ય કારણ વાંકા વળવાની ખોટી રીત હોઈ શકે છે, વજનદાર વસ્તુ ઉંચકવી, ઘૂંટણ વાળીને બધું વજન પીઠને બદલે પગ પર આવવું આવી … Read more