મગજ માટે ઠંડી દુધી માંથી બનતી વાનગી, વગર દવાએ શરીર સ્વસ્થ રાખવા ઘરે બનાવો દુધીની આ રેસીપી

દુધી સ્વાસ્થ્ય માટે ખુબ સારું કામ કરે છે જે લકોને શરીરમાં ગરમી હોય એવા લોકોએ ખાસ દૂધીનું સેવન કરવું જોઈએ . ક્યારેક એવું બને કે દૂધીનું શાક ખાય ને કંટાળી ગયા હોય અને દુધીમાંથી નવીન વેરાયટી બનાવવા માંગતા હોય તો આ આર્ટીકલ વાંચો અને તમારા મિત્રો સાથે શેર કરો દુધીના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 દુધી (છોલીને ચોપ કરવી અથવા છીણી લેવી) 2 મિડિયમ ગાજર (ચોપ કરવી અથવા છીણી લેવી) વઘાર માટે 6-8 ચમચી તેલ 3-4 ચમચી રાઈ 6 ચમચી તલ 12-15 પાન લીમડી કોથમીર ગાર્નિસ કરવાં માટે ચપટી હિંગ 1/2 કપ કોથમીર 1/2 કપ બેસન 1/2 કપ રવો 4-5 ચમચી આદુ,મરચાં,લસણની પેસ્ટ 1 ચમચી લાલ … Read more