પોષકતત્ત્વથી ભરપુર લસણવાળું રસમની રેસીપી

આ લસણવાળું રસમ એવું ઉત્તમ તત્ત્વ ધરાવે છે કે જેમાં લસણનાં પોષકતત્ત્વની સાથે તે ખોરાકને પચાવવામાં પણ મદદરૂપ બની , શરીરને તંદુરસ્ત રાખવામાં ઉપયોગી બને છે . દરરોજ નહીં તો પણ પખવાડિયામાં એક વખત તો જરૂર આ રસમ બનાવી તેની સોડમ સાથે તંદુરસ્તી જાળવવાનો ક્ષયદો મેળવો . બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો , … Read more

ચોમાસાની સિઝનમાં વેજીટેરીયન પુલાવ બનાવો અને બાળકોને ખુશ કરી દો

વેજીટેરીયન પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 નંગ બટાકા 2 નંગ ડુંગળી 1નાની વાડકી કોબીજ 1નાની વાડકી કેપ્સિકમ 1નંગ લીલું મરચું 1નંગ ટામેટું લીમડો, 3ચમચી તેલ , ચપટી હિંગ , 2ચમચી જીરું , 1બાઉલ ચોખા , 1ચમચી હળદર , પાવડર , 2ચમચી મરચું પાવડર , 1ચમચી ધાણાજીરૂ પાવડર , 1ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ … Read more