દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા
અત્યારે દેશી ગાજરની સીઝન ચાલી રહી છે. મોકો છે સન ડ્રાઇડ કરીને સ્ટોર કરવાનો. ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે. હૃદયની કમજોરી અથવા ધબકારા વધતા હોય તેને ગાજર બાફીને ખાવાથી ફાયદો થાય છે. બીમારીમાં ગાજરનો રસ કોઈ પણ બીમારીના દર્દીને લાભકારી બને છે. ગાજરના પાંદડા … Read more