મગ દાળનો હલવો, સુખડી, ચોખાની ખીર બનાવવાની રીત
મગ દાળનો હલવો બનાવવા જરૂરી સામગ્રી: ૧ કપ મગ ની મોગર દાળ, ૧.૫ કપ ઘી, ૧.૫ કપ ખાંડ, ૫૦૦ ગ્રામ દૂધ, ૨-૩ ચમચી પિસ્તા ની કતરણ, ૧ ચપટી કેસર, ૧ ચમચી ઇલાયચી પાઉડર સૌપ્રથમ દાળને ધોઈને ત્રણ-ચાર કલાક માટે પલાળી મુકવી. દાળ પલડી જાય એટલે તેને મિક્સરમાં પીસી લેવી. હવે એક પેનમાં ઘી લઈ તેમાં પીસેલી દાળ … Read more