નરણે કોઠે ખજુરની બે પેચી દુધમાં પલાળીને ખાવ થશે ગજબના ફાયદા
દરરોજ દૂધમાં ખજૂર પલાળીને ખાવાથી થાય છે ગજબના ફાયદા જે દરેક લોકો નહિ જાણતા હોય ખજૂર એક એવું ડ્રાય ફ્રુટ છે કે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ તેમજ એન્ટીઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં રહેલા છે આ સાથે ખજુરમાં લોહતત્વ, પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, VITAMIN -B, FIBRE, PROTEIN તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ … Read more