તમે કયારેય ન સાંભળી હોય એવી મહિલાઓને સુપર કિંગ્સ બનાવશે આ ટિપ્સ
સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો. આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે. 7 સ્નાન માટે લીમડા સાબુનો ઉપયોગ કરો અને એની અસરનો અનુભવ કરો. પીન, કાંટા કે બીજી કોઈ અણીદાર ચીજ ગળે ઊતરી જાય તો કાચા કેળાનું શાક અથવા ઘટ્ટ ખીર કરી પીવાથી તે ચીજ મળ વાટે બહાર ફેંકાઈ જાય છે. … Read more