ઉપયોગમાં આવે તેવી રસોઈ અને ઘરગથ્થુ 27+ ટીપ્સ | શાકની ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા માટે | કપડાં પર લાગેલા કાટના ડાઘ દૂર કરવા માટે |

1) લોખંડના વાસણનો ને ચકચકિત સાફ કરવા માટે લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાનો ઉપયોગ કરવામાં આવે તો લોખ્કંદના વાસનો એકદમ સરસ સાફ થઇ જાય છે અને એલ્યુમીનીયમ ફોલ પેપર થી લોખ્ન્દની કદી સાફ કરશો તો પણ સરસ સાફ થઇ જશે આમ ઓછી મહેનતમાં વધુ સારું કામ મળશે 2. મરચા સુધારીને હાથમાં બળતરા થાય … Read more