ઉનાળામાં હાથ-પગને કાળા પડતા અટકાવવા આ રીતે કાળજી રાખો
ગરમ હવા લાગવાથી તમારા હાથપગની સ્કીને કાળી પડવાની સાથેસાથે હાથપગની કોમળતાને ચોરી લે છે. તેના પરિણામે હાથપગની સ્કીન ધીમેધીમે નિસ્તેજ થઈ જાય છે. ધગધગતા તાપમાં તમારા હાથ અને શરીરના અન્ય ખુલ્લા ભાગને ગરમીથી તપતા બચાવવા માટે તેની પર હંમેશાં એસપીએફ ૩૦+ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. સાંજના સમયે પણ હળવા મોઇશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. આમ ઉનાળામાં … Read more