આ ઉકાળો દરરોજ પીવાથી કેન્સર થતુ અટકાવી શકાય છે
કૅન્સર : વધારે પડતી શેકેલી , બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈકલીક એરોમેટિક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કૅન્સનરની શક્યતા ૭૦ થી ૮૦ ટકા વધી જાય છે . કોબીજ , ફલાવર અને સરસવ કેન્સરમાં ઉપયોગી છે . કેન્સરની દવા જેવાં જ કેન્સર વિરોધી રસાયણો ફલાવરમાં હોય … Read more