શરદી, ખાંસી, તાવમા અક્સીર ઇલાજ તુલસીના પાનનો ઉકાળો બનાવવાની રીત

આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે … Read more