આંખના ગમે એવા ડાર્ક સર્કલ દૂર કરવા માટે અપનાવો આ ઉપાય

ડાર્ક સર્કલ માટે ઘણા કારણો જવાબદાર હોય છે. ડિસ્ટર્બ લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, અનિંદ્રા, હોર્મોનલ ચેંજ કે બીજા કોઇ પણ કારણો હોય શકે. પણ કોને ગમે કે તેમની આંખોની આસપાસ ડાર્ક સર્કલ હોય?    બદામનું તેલ : આંખોના ડાર્ક સર્કલ માટે બદામનું તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ આ તેલના પ્રયોગથી તમારી ત્વચાને ખુબ ફાયદો થશે. આ … Read more