લીંબુ વાપરો, લાંબુ જીવો ..ઘર કે દુકાનના પ્રવેશદ્વાર પર લીંબુ – મરચા શા માટે ?
લીંબુ વાપરો , લાંબુ જીવો કોરોનાનો ચેપ ધ્યાપી રહ્યો છે , પણ તેને નાથી શકે તેવી અસરકારક દવા શોધાઇ નથી ત્યારે આપણા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ સાબૂત રહે કે તેમાં વધારો થાય એવા પ્રયત્નો સતત કરવા જરૂરી છે . આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં વિટામિન સી ઘણો મહત્ત્વનો ભાગ ભજવે . અત્યારના સમયમાં સંતરા … Read more